<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમ યોજાયો : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિ : દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન : નારીશક્તિ જાગૃત થાય છે, ત્યારે સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રની પ્રતિભાસંપન્ન અગ્રણી મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી : મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને “માતા યશોદા એવોર્ડ”થી સન્માનિત કરી4:39 PM IST

સ્ત્રી મિત્ર કાજલબેન ગોંડલીયાને મોઢે મુંગો દઇ છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસઃ આરોપી હિમત વાળાનો ટ્રેન હેઠળ કૂદી આપઘાત : બરવાળા (ભેંસાણ)ના મહિલા છુટાછેડા લઇ સાતેક વર્ષથી રાજકોટ કોઠારીયા સોલવન્‍ટમાં રહે છેઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હુમલો કરી ભાગી જતાં કાજલબેન લોહીલુહાણ હાલતમાં સામેના ભાગે રહેતાં મહિલા પાસે મદદે જતાં તેમણે ૧૦૮ને અને મહિલાના સગાને જાણ કરીઃ આજીડેમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ સાતેક વર્ષથી પતિથી છુટાછેડા લઇ કાજલબેન રાજકોટ રહે છેઃ હિમત મોટે ભાગે બરવાળામાં પત્‍નિ પાસે જતો રહેતો હોઇ કાજલબેન મૈત્રી છુટી કરી ફરી પુર્વ પતિ પાસે જવાની વાત કરતાં હોવાથી ઝઘડો થયો અને સવારે ગામેડેથી આવી હુમલો કર્યા બાદ પોતે ટ્રેન હેઠળ કૂદી મોત મેળવી લીધું2:30 PM IST