News of Wednesday, 14th August 2024
રાજકોટ-ગાંધીનગરના પૂર્વ કલેકટર પંચાયત વિભાગના અગ્રસચિવ મોના ખંધારનો કાલે જન્મદિન

રાજકોટઃ રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધારનો જન્મ તા. ૧પ ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે થયેલ આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. હાલ તેણી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઇન્ચાર્જ અગ્રસચિવ છે. તેણી મૂળ મુંબઇના વતની અને ૧૯૯૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીનગર અને રાજકોટમાં જિલ્લા કલેકટર તેમજ રાજયમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૧૦૧ મો. ૯૯૭૮૪ ૪૧૩૮૮ ગાંધીનગર.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
