<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

નિવૃત અધિક સચિવ એડવોકેટ ડો. આર. જી. જોષીનો જન્‍મદિન

રાજકોટ  : ગુજરાતમાં શ્રી નીતિન પટેલ નાયબ મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમના અંગત સચિવ તરીકે રહી ચૂકેલા ડો. રાજેન્‍દ્રકુમાર જી. જોષીનો જન્‍મ તા. ૧૭-૮-૧૯૬૧ ના દિવસે થયેલ આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ સચિવાલય કેડરના નિવૃત અધિક સચિવ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ પી. એચ. ડી. ની પદવી ધરાવે છે. (મો. ૯૯૭૮૪ ૦પ૮૯૧ ગાંધીનગર)

(12:37 PM IST)