
વોટર લિસ્ટમાં ગેરરીતિનો વિરોધ : દિલ્હીમાં INDI ગઠબંધનના સાંસદોની ધરપકડ : ચૂંટણી પંચે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને INDI ગઠબંધનના 30 સાંસદોને મળવા માટે મંજૂરી આપી : જુઓ વિડિયો : રાહુલ ગાંધી સહિતના નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા : સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં બેઠક યોજી પ્રતિનિધિમંડળના નામો પર ચર્ચા : ટૂંક સમયમાં ચૂંટણી પંચ સાથે બેઠક કરશે4:21 PM IST
૧૦૦ પેસેન્જરો સાથેનું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચ્યું : વિમાન હવામાં હાલકડોલક થવા લાગ્યું : પાંચ સાંસદો સહિત ૧૦૦ મુસાફરોના જીવ તાળવે ચોંટયા : કેરાલાથી દિલ્હી જતી ફલાઇટનું ચેન્નાઇમાં ઇમરજન્સી લેન્ડીંગ : રનવે પર બીજી ફલાઇટ ઉભી હતી : પાઇલોટની સમય સૂચકતાથી અકસ્માત ટળયો10:09 AM IST
દિલ્હીમાં ત્રણ દિવસીય દેશભક્તિ ફિલ્મ મહોત્સવનું આયોજન : મંત્રી કપિલ મિશ્રાના હસ્તે ઉદ્ઘાટન કરાયું : ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે પીએમ મોદીના સંકલ્પ અને હર ઘર તિરંગા અભિયાનને આગળ ધપાવતા દિલ્હીના NFDC સિરીફોર્ટ ઓડિટોરિયમ ખાતે ૩ દિવસીય દેશભક્તિ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મંત્રી કપિલ મિશ્રાએ કર્યું12:59 AM IST
SIR પર કૂચ, ખડગેના ઘરે રાત્રિભોજન...:ચૂંટણી પંચ સામે વિપક્ષ એક થયો 300 સાંસદો રસ્તા પર ઉતર્યા : દિલ્હીમાં વિપક્ષી સાંસદોએ મત ચોરી અને SIR સિસ્ટમ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી સાથે 300 થી વધુ વિપક્ષી સાંસદો દિલ્હીના રસ્તાઓ પર ઉતર્યા :SIR અને 'મત ચોરી' સામે વધી રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ રાત્રે વિપક્ષી સાંસદો માટે રાત્રિભોજન યોજ્યું12:58 AM IST
ટેરિફથી અમેરિકાને માત્ર પૈસા જ નહીં પણ દુશ્મનો પર દબાણ લાવવાની શક્તિ પણ મળી :ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત અંગે કહ્યું 'જો હું તે સમયે રાષ્ટ્રપતિ હોત, તો યુદ્ધ (યુક્રેન) ન થયું હોત. આ બિડેનનું યુદ્ધ છે. આ મારી લડાઈ નથી, તેથી હું પુતિન સાથે વાત કરવાનો છું.12:33 AM IST
પહેલા રાખડી બાંધી, પછી તેની બહેનનું ગળું દબાવીને હત્યા :ઝાંસીમાં ડબલ મર્ડરના આરોપી ભાઈ અને મિત્રની ધરપકડ : ઝાંસીમાં એક ભાઈએ રક્ષાબંધન પર તેની બહેનને રાખડી બાંધી અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી :ભાઈએ પહેલા પ્રેમીની હત્યા કરી અને પછી તેની બહેનને પણ બક્ષી નહીં. પોલીસે આરોપી ભાઈ અને તેના મિત્રની ધરપકડ કરી9:43 PM IST
કેટલાક લોકોને 'કોસી' નામમાં બિહારની ચૂંટણી દેખાશે : સાંસદો માટે પીએમ મોદીએ ૧૮૪ બહુમાળી ફ્લેટના ઉદ્ઘાટન વખતે સંબોધન કર્યું : આ પ્રસંગે, પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ પણ લગાવવામાં આવ્યો: આ ઇમારતો અદ્યતન બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, ખાસ કરીને એલ્યુમિનિયમ શટરિંગ8:21 PM IST
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કીએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી: ભારતની મુલાકાત લેશે : ઝેલેંસ્કીએ કહ્યું કે પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં તેમણે યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવાની રશિયાની ક્ષમતા ઘટાડવા માટે રશિયન ઊર્જા, ખાસ કરીને તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો7:49 PM IST
સપા સરકાર દરમિયાન સંભલમાં થયેલા હંગામાનું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે: જો હવન કરવા માંગતા હોવ તો ઠીક પણ બિનજરૂરી રીતે દરેક જગ્યાએ મુશ્કેલી ઉભી ન કરો : સીએમ યોગીએ સપા પર આકરા પ્રહારો કર્યા : તમારી નકારાત્મકતાથી તે વિસ્તારના વિકાસને અવરોધિત કરી રહ્યા છો, પછી ભલે તે સંભલ હોય, બહરાઇચ હોય કે ગોરખપુર સપા દરેક જગ્યાએ આમ કરી રહી છે6:53 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ, અને ભારતને સબક શીખડાવવાનું કહેનાર રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ કોણ છે? : જરૂર પડે ત્યારે ગમે ત્યારે હાજર રહેનાર આ વ્યક્તિ મારો સાચો મિત્ર છેઃ ટ્રમ્પે લિન્ડસેની જાહેરમાં ભરપેટ પ્રશંસા કરી : ભારતને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા તેમણે કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ભારતની અર્થવ્યવસ્થાના ભુક્કો બોલાવી દેશે!10:10 AM IST
નર્મદા બચાવો આંદોલનના નેતા અને કાર્યકર્તા મેધા પાટકરની મુશ્કેલીઓ વધી : સુપ્રીમ કોર્ટે સજામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો : સુપ્રીમ કોર્ટે આજે પ્રોબેશન ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો જેમાં પાટકરને સમયાંતરે હાજર રહેવાની જરૂર હતી અને તેના બદલે તેમને બોન્ડ ભરવાની મંજૂરી આપી હતી : પાટકર વતી વરિષ્ઠ વકીલ સંજય પરીખે જણાવ્યું કે અપીલ કોર્ટે બે મુખ્ય સાક્ષીઓ પર વિશ્વાસ કર્યો નથી4:45 PM IST
પીએફ ઉપાડ અંગે EPFO એ કેટલાક નિયમો અને શરતો નક્કી કર્યા : કોઈ વ્યક્તિ એક મહિનાથી બેરોજગાર હોય, તો તે તેની જમા રકમના 75 ટકા સુધી ઉપાડી શકે , કોઈ વ્યક્તિ 2 મહિના કે તેથી વધુ સમય માટે બેરોજગાર હોય તો તે તેની PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે : બાળકોના શિક્ષણ માટે EPF એડવાન્સ લઈ શકાય આ માટે ઓછામાં ઓછા 7 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, સભ્ય તેમના વ્યાજ સહિતના પોતાના યોગદાનના 50 ટકા સુધી ઉપાડી શકે છે અને જીવનકાળમાં ફક્ત 3 વાર જ આ ઉપાડ કરી શકાય તેવો નિયમ4:43 PM IST
ભારતમાં વસ્તી વધારામાં અચાનક બ્રેકઃ જન્મદર ઘટયો : વિશ્વબેંક અનુસાર ભારતમાં જન્મદર હાલમાં ૧.૯૮ છે જ્યારે રિપ્લેસમેન્ટર સ્તર ૨.૧ માનવામાં આવે છે સૌથી ઓછો જન્મદર દક્ષિણ કોરિયાનોઃ એવા પરિવારોની સંખ્યા વધી જેમને ફકત એકજ બાળક છે વિશ્વના મોટા ભાગના દેશોનો જન્મદર રીપ્લેસમેન્ટ લેવલથી નીચે4:37 PM IST
૩ મહિનામાં ૨૦૦ પુરુષો દ્વારા બળાત્કારઃ સ્ટોરી રૂંવાડા ઉભા કરી દેશે : મુંબઈમાં ૧૨ વર્ષની બાંગ્લાદેશી છોકરીને બચાવી લેવામાં આવીઃ માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી : છોકરીએ જણાવ્યું હતું કે તેને ગુજરાતના નડિયાદમાં ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી, જ્યાં ૨૦૦ થી વધુ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો10:11 AM IST
ગાઝામાં હુમલામાં અલ જઝીરાના ૫ પત્રકારો માર્યા ગયા : ઇઝરાયેલે દાવો કર્યો છે કે એક હમાસ આતંકવાદી હતો : ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેણે અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફને નિશાન બનાવ્યો હતો અને તેને આતંકવાદી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે હમાસમાં આતંકવાદી સેલના વડા તરીકે કામ કરતો હતો 12:15 PM IST
સિંહના વિચરણનો વિસ્તાર અઢી દાયકામાં ૧૧ જિલ્લા સુધી વિસ્તર્યોઃ ભૂપેન્દ્રભાઇ પટેલ : બરડા વન્યજીવ અભ્યારણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી : બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં નવી ઊર્જાનો સંચાર થશે, ઇકો ટુરિઝમને વેગ મળશેઃ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવઃ ૧૪૩ વર્ષ પછી ‘બરડા વન્યજીવ અભયારણ્ય' માં સિંહો પુનઃ વસવાટ કરી રહ્યા છેઃ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : રાજ્યની ૨૪ જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બૂકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે : મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૮૦ કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તઃ બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.૭૫ કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : સાંસદ પૂનમબેન માડમ, સાંસદ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી સહિતના ઉપસ્થિત 12:12 PM IST
ભારતમાં સૌથી વધુ ગધેડા કયા રાજ્યમાં આવેલા છે ? : આપણા સમાજમાં ગધેડાને હંમેશા મૂર્ખ પ્રાણી તરીકે જોવામાં આવે છેઃ પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છેઃ હકીકતમાં ગધેડા ઘણા પ્રાણીઓ કરતાં વધુ સમજદાર અને મહેનતુ હોય છે : દેશમાં ગધેડાની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડોઃ ચિંતાજનકઃ છેલ્લે ૨૦૧૯ની છેલ્લી ગણતરી મુજબ તેમની સંખ્યા માત્ર ૧.૨૦ લાખ હતી9:33 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૯૧11:27 AM IST
રાહુલ ગાંધીના 'ડબલ વોટિંગ 'ના આરોપ પર ચૂંટણી પંચનું કડક વલણ: નોટીસ ફટકારી કહ્યું દસ્તાવેજો સબમિટ કરો અથવા માફી માંગો : નોટિસમાં કહેવાયું છે કે "તપાસમાં, શકુન રાનીએ કહ્યું છે કે તેણીએ બે વાર નહીં, ફક્ત એક જ વાર મતદાન કર્યું છે, જેમ તમે આરોપ લગાવી રહ્યા છો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તમે જે ટિક કરેલું દસ્તાવેજ બતાવ્યો હતો તે મતદાન અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો ન હતો.9:50 PM IST

જય હો.....

બાપ્પા આલે......

જોર લગાકે.....

તિરંગા યાત્રા

સાફ -સફાઈ....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં આરોપીઓએ દારૂ છુપાવવા માટે અનોખી પદ્ધતિ અપનાવી : મકાનની અંદર એક ગુપ્ત ભૂગર્ભ ટાંકો બનાવ્યો : પ્રવેશદ્વારને છુપાવવા નકલી ભારતીય શૌચાલય સીટનો ઉપયોગ કર્યો : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને ₹2.76 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો : 792 બોટલો અને બિયરના ટીન મળી આવ્યા4:39 PM IST
અમદાવાદ કોંગ્રેસ સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા 'સંગઠન સૃજન અભિયાન'નો પ્રારંભ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રભારી તરીકે નિમાયા : આગામી મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં કોંગ્રેસનું માળખું મજબૂત કરવા બે દિવસ સુધી વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠકો યોજાશે : 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરાશે3:53 PM IST
હાલ છુટોછવાયો, ૧૬મીથી વરસાદનો સંતોષકારક રાઉન્ડ : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : આજથી શુક્રવાર સુધી છુટોછવાયો હળવોથી મધ્યમ વરસશે, તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ વરસાદનો મુખ્ય રાઉન્ડ જોવા મળશે : વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીની સિસ્ટમ્સ અને સંભવિત હવામાન પરિમાણો પર આધારિત છે, સિસ્ટમ્સ બન્યા બાદ વરસાદની માત્રાની અપડેટ અશોકભાઈ પટેલ દ્વારા અપાશે3:03 PM IST
વડોદરા દેશનું બીજા નંબરનું સલામત શહેર તરીકે જાહેર : એક સમયે જે શહેરના સીપી રાતોરાત બદલવા પડેલ, ib નો સ્ફોટક રિપોર્ટ આજે પણ સ્ટેટ ib રેકોર્ડમાં છે, તે શહેરની આવી અભૂતપૂર્વ સિદ્ધિથી શુભેચ્છકો સાથે હર્ષ સંઘવી હર્ષથી ઊછળી પડયા છે : અદભુત સિદ્ધિ જેમના નેતૃત્વને કારણે મળી તેવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર આ સિદ્ધિ રાજ્ય સરકારનો સહયોગ, સાથી અધિકારી અને પોલીસ સ્ટાફની રાત દિવસની જહેમત અને ઈશ્વરની કળપાનું શ્રાવણ માસનું ફળ ગણાવે છે : PCB/ SOG/ DCB સહિત તમામ પોલીસ મથકો સક્રિય છેઃ અન્ય અધિકારીઓ પણ મહેનતું, ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને ડીસીપી હરપાલસિંહ રાઠોડ સહિતની ટીમની કામગીરી કાબીલે દાદ છે12:30 PM IST
મંદિરોમાં લૂંટ કરતી રાજકોટની ટોળકીને જીલ્લા પોલીસે ઝડપી : કોટડાસાંગાણીના સોળીયા ગામે રોકડીયા હનુમાન મંદિરના મહંતને માર મારી દાગીના-રોકડ લૂંટયા'તા : ગોંડલ હાઇવે પર વાઘેશ્વર મહાદેવ મંદિર, ટંકારાના ખોડિયાર મંદિર તેમજ ચોટીલાના નાની મોલડી ગામે સાધવીને ધમકાવી લૂંટ કરી હતી : કુલ ૪.૪૯ લાખનો મુદ્દામાલ કબ્જેઃ હાલ રાજકોટ રહેતાં જેતપુરના રાકેશ ઉર્ફ રાહુલ સોલંકી, વિજય સોલંકી અને રોનક ભટ્ટ ઝડપાયાઃ રાજકોટ હુડકોના સજય ઉર્ફ મુકેશ, પુનીતનગરના દિલીપ ઉર્ર્ફ સરખડીયો અને તેના મિત્રની શોધખોળઃ એસપી હિમકરસિંહના માર્ગદર્શનમાં રૂરલ એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરાની ટીમને સફળતા : જે મંદિરોમાં સીસીટીવી ફૂટેજ હોય તેનું ડીવીઆર પણ ઉઠાવી લેતા'તાઃ પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજને આધારે કડી મેળવીઃ ટોળકી અગાઉ ઘરફોડ ચોરીઓ કરતી, હવે લૂંટના રવાડે ચડી હતી2:46 PM IST
કોઠારીયા પાસે એલસીબી ઝોન-૧ ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ડસ્ટર કાર સાથે એકને પકડયો : મુળ ભાણવડ પંથકનો હાલ મુંજકા રહેતો દેવેન્દ્ર ભરવાડીયા ઝડપાયો, સાથેનો કમલેશ ભાગી ગયોઃ પોલીસે પીછો કરતાં કારનું ટાયર ફાટી જતાં ઉભી રહી ગઇઃ ૯૩ હજારનો દારૂ મળ્યોઃ પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કાર્યવાહી2:26 PM IST
૭ દરોડામાં જુગાર રમતાં ૪૮ પકડાયા2:28 PM IST
યશોદા કા નંદલાલા, રાજકોટ મેં કરે ઉજાલા : શુક્રવારે કાન ગોપી કાર્યક્રમ : વે ખુદ ત્રેતા કે રામ હૈ, વે દ્વાપર કે ઘનશ્યામ હૈ, પ્રેમ પૂણ્ય કે સાથ હી સ્વાભિમાન કા જ્ઞાન દિયા, સત્ય કી અજયતા કા પ્રમાણ દિયા : મવડી ચોકડીએ ટીકર ગામની મંડળી ગીત, સંગીત, નૃત્ય, કૃષ્ણ-સુદામા મિલન વગેરે પ્રસંગોની જમાવટ કરશે : હાલરડા-પ્રભાતિયાનું આકર્ષણ : જાહેર નિમંત્રણ : કાન-ગોપી કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ડો. હિરેન વિસાણી, કૌશિક સરધારા, વિપુલ ગજ્જર, કુલદીપ બારોટ, રાજુ જુંજાને જવાબદારી 2:33 PM IST
ક્રિકેટ રમીને મિત્રો સાથે ઉભેલા ૨૨ વર્ષના સાત્વીક સોલંકીનું હૃદય બેસી જતાં મૃત્યુ : મુળ માળીયા હાટીના તાબેના અકાળા ગીરનો યુવાન રાજકોટ છએક મહિનાથી રહી રેલ્વેની પરિક્ષાની તૈયારી કરતો હતોઃ માતા-પિતાનો એકનો એક દિકરો : પરિવારમાં શોકની કાલીમાઃ હૃદય રોગના હુમલાથી મૃત્યુના અન્ય ત્રણ બનાવમાં માધાપર રહેતાં કેન્સર હોસ્પિટલના ક્લાર્ક જયેશભાઇ ધુલીયા, નવલનગરના રમજુબેન વાળા, સોમનાથ સોસાયટીના અનિલભાઇ રંગપરાના મૃત્યુ નિપજતાં પરિવારોમાં ગમગીની2:46 PM IST
રાજવીની કમાલઃ સ્ક્રીન પાછળનો રોમાંચ આલેખ્યો : સોફટવેર એન્જીનિયર રાજવી કોટેચા રચિત પુસ્તક ‘ડિજીટેલ્સ' ૧૮મીએ લોન્ચ થશેᅠ : ૨૫ વર્ષિય રાજવીએ કોમ્પ્યુટર મોબાઇલની સ્ક્રીન પાછળનું વિજ્ઞાન રસપ્રદ સ્ટોરીરૂપે લખ્યું: અજાણી દુનિયાને સરળતાથી જાણો : અંગ્રેજી ભાષામાં કમાલ આલેખી : રાજવી અને તેમના પિતા જયેશ કોટેચા બંનેના જન્મદિને પુસ્તક લોન્ચ થશે 3:20 PM IST
રાજકોટ ખાતે હાઇકોર્ટની અલગ બેંચ અંગે લડત શરૂ : ૧૧૧ શ્રીફળ વધેરી વકીલોનો શંખનાદ : આજે શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે શ્રીફળ વધેરી વકીલો દ્વારા હાઇકોર્ટની અલગ બેંચની પ્રચંડ માંગણી ઉઠી : રાજકોટના જાણીતા ધારાશાષાી અર્જુન : પટેલ, શ્યામમલ સોનપાલ સહિતના વકીલોની આગેવાનીમાં ટીમ બનાવાઇ : મહારાષ્ટ્રમાં કોલ્હાપુર બેંચની પ્રક્રિયા શરૂ થયા બાદ રાજકોટના વકીલો હવે લડી લેવાના : મુડમાં રાજકોટના ૪૦૦૦ વકીલો લડતમાં જોડાયા : આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ વકીલ મંડળોનો ટેકો લઇને લડતને વેગ અપાશે અર્જુન પટેલ 3:59 PM IST
કાલે રંગીલુ રાજકોટ દેશભકિતના રંગે રંગાશે : તિરંગા યાત્રા : રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત મનપાની તડામાર તૈયારી : સવારે ૮.૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, બહુમાળી ચોકથી જયુબેલી ચોક સુધીની વિશાળ યાત્રાનું આયોજન : શહેરીજનોને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી થવા મેયર સહિતના પદાધિકારીઓનો અનુરોધ4:32 PM IST
જામનગરના શ્રાવણી મેળામાં યાંત્રિક રાઈડ કમિટીની ટીમ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ : રિપોર્ટ આવ્યા બાદ જ મેળા ના રાઇડ ધારકો પોતાની રાઈડ ચાલુ કરી શકશે. : યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટે રાજકોટ અને જામનગરની સંયુક્ત ટીમ પ્રદર્શન મેદાનમાં આવી અને પ્રત્યેક રાઈડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે2:30 PM IST
મોરબીની ગોજારી "મચ્છુ જાળહોનારત"ની આજે ૪૬ મી વરસી : સામુહિક અગ્નિસંસ્કારના દ્રશ્યો ભલભલાના કાળજા કંપાવી દેનારા હતા : અગણિત માનવ ઝીંદગીઓને એક થપાટે મોતને ઘાટ ઉતારવા સાથે હજારો અબોલ પશુઓની બલી લેનાર એ કાળની ક્રૂરતા, વિધિની વક્રતા અને મચ્છુ જાળહોનારતની નિર્દયતા અને મોતના તાંડવને યાદ કરતા આજે પણ રૂંવાડા ખડા થઇ જાય છે8:58 AM IST
ધ્રોલ પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદનો સેતુ : ગ્રામ્ય સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા પરિસંવાદ : ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એચ.વી. રાઠોડની અધ્યક્ષતામાં તાલુકાની ૪૦ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો : રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પોલીસ અને ગ્રામ્ય પ્રશાસન વચ્ચે સુમેળ અને સહયોગ વધારી ગ્રામીણ પોલીસિંગને વધુ અસરકારક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ1:39 PM IST
જામનગરમાં શ્રાવણી મેળો યોજવા અંગેની અનિશ્ચિતતા ના વાદળો આખરે દૂર થયા : જામનગરની અદાલતે લાંબા કાનૂની જંગ પછી અરજી રદ કરતાં મેળો યોજવાનો માર્ગ મોકળો થયો : આગામી સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા મેળા નો પ્રારંભ ક્યારથી થશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે : આગામી સાતમ આઠમના તહેવારો દરમિયાન જામનગર શહેર જિલ્લાની પ્રજા મેળાનું મનોરંજન માણી શકશે2:28 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર : ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ5:54 PM IST
જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા5:55 PM IST
અમેરિકામાં અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ જોઈને દુનિયાભરના સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: કુહાડી અને કેમિકલથી ઘાતક હુમલો કરી અમેરિકાનું રૂ. ૫૦૦ કરોડનું અતિ-આધુનિક વિમાન સળગાવીને નષ્ટ કરી નાખનાર આયરિશ નાગરિકને ૧૦ વર્ષની જેલની સજા થવાની પ્રબળ સંભાવનાથી સનસનાટી : સુપરપાવર અમેરિકાની એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી આ અત્યંત ખૌફનાક ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાહાકાર:સુરક્ષાના દાવાઓના લીરેલીરા ઉડતા વૈશ્વિક એવિએશન જગતમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:54 PM IST
૨૦૨૫માં દેશ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ચોગ્ગા અને છગ્ગા મારનારા ભારતીય ખેલાડીઓની એક ઝલક : ક્રિકેટમાં રેકોર્ડની દ્રષ્ટિએ ૨૦૨૫નું વર્ષ એક શાનદાર વર્ષ સાબિત થયું : ખાસ કરીને ૨૦૨૫માં બેટ્સમેનોએ અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ટી૨૦ ક્રિકેટથી લઈને ટેસ્ટ અને વનડે ક્રિકેટ સુધી, આ વર્ષે દરેક ફોર્મેટમાં બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી8:22 PM IST




























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































