News of Friday, 30th August 2024
યુ.જી.વી.સી.એલ.ના એમ.ડી. અરૂણ મહેશ બાબુનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટ : પૂર્વ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૪૧ માં વર્ષના માર્ગે પ્રસ્થાન કર્યુ છે. તેઓ મુળ કેરળના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
ભુતકાળમાં મહેસાણામાં મદદનીશ કલેકટર, રાજકોટમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ મહેસાણામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ફોન નં. ૦ર૭૬ર રરર૦૯૭, મો. ૬૩પ૭૪ રર૩રપ મહેસાણા
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
