<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

વોર્ડ નં. ૧ના ભાજપ યુવા મોરચાના અગ્રણી શિવરાજસિંહ જાડેજાનો જન્‍મ દિવસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧ના  ભાજપ યુવા મોરચાના અગ્રણી શિવરાજસિંહ જાડેજાનો આજે તા. ર સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍મ દિવસ છે તેઓ યશસ્‍વી જીવનના રરમાં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અનેક વિવિધ સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. આજે તેમના જન્‍મ દિવસે રાજકીય સામાજીક આગેવાનો, શુભેચ્‍છકો, મિત્રો, કાર્યકરો તથા પરિવારજનો દ્વારા (મો. ૯૫૧રર ૦૦૪૫૫) પર શુભેચ્‍છા વરસી રહી છે.

(1:14 PM IST)