News of Monday, 2nd September 2024
કિશન સોલંકીનો આજે જન્મદિન

રાજકોટઃ જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટના પૂર્વ સહ કન્વીનર અને રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં. ૧૪ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી કિશનભાઇ સોલંકી આજે જીવનના ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો. ૮૧૨૮૩ ૯૮૧૧૦.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
