News of Monday, 2nd September 2024
ઍડવોકેટ વિશાલ ગધાત્રાનો આજે જન્મદિન

રાજકોટઃ યુવા એડવોકેટ વિશાલ સી.ગધાત્રા (પ્રજાપતિ) નો આજે જન્મદિવસ છે. તેઓએ તેઓની ખંત અને મહેનત થકી યુવા વકીલ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલ છે. તેમના જન્મદિવસે વકીલ મિત્રો, પોલીસ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો, સ્નેહીઓ તરફથી તેમના મો. નં. ૯૯૭૯૦ ૮૪૩૭૬ પર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
