News of Wednesday, 4th September 2024
વાંકાનેરના અરમાન રાઠોડનો આજે જન્મદિવસ

વાંકાનેર : વાંકાનેરના સિનીયર પત્રકાર ‘અકિલા'ના મહંમદભાઇ રાઠોડના પૌત્ર, તા.૪-૯-ર૦૦૬માં જન્મેલા, અરમાન જાકીરભાઇ રાઠોડે આજે ૧૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
પોતાના દાદા મહંમદભાઇ રાઠોડ સાથે અકિલાના વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો સમયે અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા અને શ્રી કિરીટભાઇ ગણાત્રાએ અનેક વખત અરમાનને શુભેચ્છાઓ પાઠવી છે.
અરમાનના મો.નં. ૮૭૮૦૪ ૭૮પપ૪ ઉપર મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઇ રહી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
