<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વાછકપર બેડીના પાંચ ભાઇ-ભત્રીજા પર કાગદડીના પાટીયે બે વખત ૮ શખ્‍સોનો ટોળકી રચી હુમલોઃ હત્‍યાનો પ્રયાસ : હરેશ હાડગરડાને ગામના જ અજય ટોયટા સાથે વાહન ઓવરટેઇક મામલે થયેલી માથાકુટનું સમાધાન કરવા બોલાવી ઘા કરી લીધા હરેશ હાડગરડા, તેના કુટુંબી ભાઇ રાહુલ, વિશાલ, ભત્રીજા અક્ષયને ઇજાઓઃ એક સિવિલમાં અને બાકીના ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળઃ એક વખત રિક્ષા, બાઇકમાં આવી હુમલો કરી ભાગ્‍યાઃ થોડી જ વારમાં ફરીથી આવી ‘મારી જ નાંખવા છે' કહી તૂટી પડયાઃ કુવાડવા પીઆઇ વી. આર. વસાવાએ ગુનો નોંધ્‍યો વાછકપર બેડીના અજય ટોયટા, વિજય ટોયટા, ભરત ટોયટા, કાના હાડગરડા, લાલા હાડગરડા, સુજીત વઢુકીયા, મુના ફાંગલીયા અને સુરેશ ફાંગલીયા સામે ગુનો દાખલ થયો11:22 AM IST