<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

સામાજીક કાર્યકર વિજય જાદવનો જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૪ : સામાજીક કાર્યકર વિજયભાઇ જાદવનો આજે જન્‍મ દિવસ છે. સામાજીક પ્રશ્‍નોમાં ખડેપગે રહેતા વિજયભાઇ મિલનસાર સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્‍મ દિવસ નિમિતે રાષ્‍ટ્રીય દલિત અધિકાર મંચે તેઓને શુભેચ્‍છા પાઠવી છે.

(2:33 PM IST)