<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

યુવા એડવોકેટ પિયુષ ટાંકનો આવતીકાલે જન્‍મદિનઃ ૩૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : યુવા એડવોકેટ શ્રી પિયુષ વિનોદભાઇ ટાંકનો તા. ૮ ના રોજ જન્‍મ દિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ ખાતે રેવન્‍યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલ છે. તેમના જન્‍મદિન નિમિતે તેમની ઓફીસ નં. ૧૦૮, પહેલો માળ, શુભમ કોમ્‍પલેક્ષ, કેનેરા બેંક સામે, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે તેમને સગા-સબંધીઓ તેમજ એડવોકેટ, મિત્ર વર્તુળ તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે

(12:34 PM IST)