News of Tuesday, 10th September 2024
આજે ડી.જે.તુષાર રાવનો જન્મદિવસ
રાજકોટના મશહુર જાદુગર અને મિમિક્રી આર્ટિસ્ટ ઉમેશ રાવનો પુત્ર કે જેમણે સૌથી નાની ઉમર એટલેકે ફક્ત ૧૩ વર્ષની ઉંમરે ડીજે વગાડવાનુ શરૂઆત કરેલી આજે તેઓ ૩૦ વર્ષ મા પ્રવેશ કરેલ છે નાની ઉમરમાં તેમણે બાલાશ્રમ વૃદ્ધાશ્રમ તથા ગુજરાતની અનેક જેલમાં પણ કાર્યક્રમો આપેલા છે તેમજ એમના પપ્પા એટલેકે ઉમેશ રાવની સાથે જાદુ ગેઇમમાં પણ એમની માસ્ટરી છે સ્વીટ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર પણ છે તેમના ઘરે પણ ગજાનંદ ગણપતિ મહારાજ ની સ્થાપના કરેલ છે એમના ફોન નં ૯૭૩૭૪૭૫૯૯૯ તુષાર રાવને વડીલોના આશીર્વાદ મળી રહ્યા છે. ખાસ ઝુંપડપટ્ટી ના બાળકો મા તથા બાલાશ્રમ વૃદ્ધાશ્રમમાં વિનામુલ્યે કાર્યક્રમો આપી લોકોના ખુબ ખુબ આશીર્વાદ મેળવી રહ્યા છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
