News of Monday, 16th September 2024
શહેર ભાજપ વોર્ડ નં. ૧પના પૂર્વ પ્રભારી સંજય ગોસ્વામીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નંબર ૧પના પૂર્વ પ્રભારી સંજયભાઇ ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. જેઓ જીવનના પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ સંઘમાં રાજકોટ મહાનગરમાં ઉપશાખાથી-નગર સુધી જવાબદારીઓ વહન કરી છે. વર્ષ ૧૯૯પ થી ભાજપમાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ પદે સતત ૩ ટર્મ સુધી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર પ્રદેશ દશનામ ગોસ્વામી જ્ઞાતિના પ્રમુખ દશનામ સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ, બેડીપરા દશનામ ગોસ્વામી જ્ઞાતિના પ્રમુખ તરીકે ૧૦ વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. મો. ૯૮ર૪ર ૪૦૯૦૮
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
