સરકારને ‘‘બલ્લે બલ્લે'' : રેકોર્ડબ્રેક ટેક્ષ કલેકશન : સરકારી તિજોરીમાં નાણાનો વરસાદઃ ડાયરેકટ ટેક્ષ કલેકશન ૨૩ ટકા વધીને રૂા. ૮.૧૧ લાખ કરોડ થયું: ગ્રોસ કલેકશન ૯.૫૫ લાખ કરોડ : STT કલેકશનમાં ૫૧ ટકાનો વધારોઃ સરકારે ૧.૪૩ લાખ કરોડનું ટેક્ષ રિફન્ડ જારી કર્યુઃ કોર્પોરેટ ટેક્ષ કલેકશન વધીને ૨.૭૦ લાખ કરોડ11:03 AM IST
ઉત્તર પ્રદેશમાં મહા કૌભાંડનો પર્દાફાશ: વકફ બોર્ડના રેકોર્ડમાંથી 73,000 મિલકતો ગાયબ : SIT તપાસની જોરદાર માંગ : ભૂતપૂર્વ મંત્રી મોહસીન રઝાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી સુપરત કર્યું આવેદન : ભૂમાફિયા અને નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાની કિંમતી વકફ મિલકતો પર ગેરકાયદે કબજો અને વ્યાપારી ઉપયોગનો સનસનાટીભર્યો આરોપ11:40 PM IST
ચીન-પાકિસ્તાનમાં ખળભળાટ: ભારતીય વાયુસેના ખરીદશે વધુ 114 રાફેલ જેટ : ₹3.25 લાખ કરોડની મેગા ડીલ અંતિમ તબક્કામાં : દસોલ્ટ એવિએશને રજૂ કર્યો ટેકનિકલ પ્રસ્તાવ : 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ 96 વિમાનોનું ભારતમાં થશે ઉત્પાદન : સરહદ પર બે મોરચે વધતી ચિંતાઓ વચ્ચે વાયુસેનાની ક્ષમતામાં થશે અભૂતપૂર્વ વધારો11:39 PM IST
નેશનલ હાઇવે પર અકસ્માત થતાં જ 10 મિનિટમાં પહોંચશે એમ્બ્યુલન્સ: વિલંબ અને બેદરકારી બદલ ₹10,000 સુધીનો ભારે દંડ : NHAI એ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ હેઠળ એમ્બ્યુલન્સ ઓપરેટરો પર સિકંજો કસ્યો : જીપીએસ, કેર એપ અને મોક ડ્રીલના કડક નિયમો સાથે વિલંબિત સેવા તેમજ ટેકનિકલ ખામીઓ બદલ આકરા દંડની જોગવાઈ લાગુ કરી10:29 PM IST
ભારતીય ફાઇનાન્સ માર્કેટમાં ધડાકો: જિયો ક્રેડિટમાં $1.9 બિલિયન રોકી બેંક ઓફ અમેરિકાએ રચ્યો નવો ઇતિહાસ : મુકેશ અંબાણીની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસની ધિરાણ શાખામાં 49.9% હિસ્સો ખરીદવા અમેરિકી બેન્કિંગ જાયન્ટે મિલાવ્યો હાથ : ₹18,268 કરોડના આ મેગા જોઇન્ટ વેન્ચરથી દેશના ડિજિટલ ધિરાણ ક્ષેત્રે નવી ક્રાંતિના મંડાણ10:28 PM IST
દિલ્હીના સત્તાકોરિડોરમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ગૂંજ: નિર્મલા સીતારામનનું ખાતું બદલાય રહ્યું છે : નાણાં મંત્રાલય માટે પીયૂષ-શક્તિકાંતના નામ ચર્ચામાં: સત્તાવાર મહોર બાકી - ન્યુઝફર્સ્ટ : નાણાં, વીજળી, માર્ગ પરિવહન, માળખાકીય વિકાસ, ઉદ્યોગ, રમતગમત, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગોમાં ફેરફાર અંગે ભારે અટકળો: સંખ્યાબંધ યુવા ચહેરાઓને રાજ્યમંત્રી તરીકે સ્થાન મળી શકે: ફેરબદલ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી દશેરા વચ્ચે થઈ શકે10:10 PM IST
કોલંબિયાના પેરિરામાં વિનાશક ભૂકંપ બાદ 36 કલાક પછી કાટમાળમાંથી 32 વર્ષની મહિલાને જીવતી બહાર કઢાઈ : ધરાશાયી હોટેલના કાટમાળ નીચે ફસાયેલી ડેનિએલા લાર્ગો સાંચેઝ નામની મહિલાને બચાવવા રેસ્ક્યુ ટીમે 10 કલાક સુધી મહેનત કરી:ઓક્સિજનની મદદથી જીવિત રાખવામાં આવેલી ડેનિએલાને આખરે સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાઇ 9:41 PM IST
લંડનમાં મ્યાનમારના પૂર્વ રાજદૂત ક્યાવ ઝ્વર મિન પર અતિક્રમણનો કેસ: બળવા પછી નિવાસસ્થાન ખાલી કરવાનો ઇનકાર કરવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ! : મ્યાનમારમાં ૨૦૨૧ના લશ્કરી તખ્તાપલટનો વિરોધ કરનાર પૂર્વ ડિપ્લોમેટ કોર્ટમાં હાજર; લશ્કરી સરકાર ગેરકાયદેસર હોવાથી મિલકત પર તેમનો કાયદેસર અધિકાર ન હોવાની બચાવ પક્ષની દલીલ.8:19 PM IST
નીટ પેપર લીક કેસમાં નવો વળાંક: CBI ની ૨,૦૦૦ પાનાની ચાર્જશીટ પણ મીડિયામાં લીક : કોર્ટે કહ્યું- 'આ એક મોટો આંચકો છે' : રાઉસ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશે સગીર સાક્ષીઓ અને ગોપનીય વિગતો સાર્વજનિક થવા પર ગંભીર આશ્ચર્ય વ્યક્ત કર્યું : નિષ્પક્ષ ટ્રાયલ સુનિશ્ચિત કરવા મીડિયા અને તંત્રને તાકીદ કરી7:55 PM IST
વિપક્ષના ભારે હોબાળા વચ્ચે FCRA બિલ જેપીસીને સોંપાયું: 31 સાંસદોની સમિતિ સુધારા બિલની તપાસ કરશે : વિદેશી ભંડોળ નિયંત્રણ માટેના વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 પર લોકસભામાં ભારે રાજકીય ઘર્ષણ વચ્ચે સરકારે બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને મોકલવાનો પ્રસ્તાવ પસાર કર્યો : જે શિયાળુ સત્રમાં પોતાનો સમીક્ષા અહેવાલ સુપરત કરશે7:54 PM IST
ડાયાબિટીસ અને વજન ઘટાડવાની નવી દવાઓથી ટાલ પડવાનું જોખમ: 'ઓઝેમ્પિક' જેવી દવાઓ પર નવા સંશોધનમાં મોટો ખુલાસો : બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ GLP-1RA કેટેગરીની દવાઓ લેતા દર્દીઓમાં અન્ય દવાની તુલનાએ વાળ ખરવાનો દર 37% વધુ નોંધાયો : જેના મુખ્ય કારણોમાં ઝડપી વજન ઘટાડો અને પોષણની અછત જવાબદાર છે7:54 PM IST
ડોલરનું એકહથ્થુ વર્ચસ્વ ખતમ કરવા બ્રિક્સ સજ્જ: શું આંતરરાષ્ટ્રીય કાયદો સપોર્ટ કરશે અને ભારતની ભૂમિકા શું છે? : વૈશ્વિક વેપારમાં યુએસ ડોલરની દાદાગીરી સામે બ્રિક્સ દેશોએ સ્થાનિક ચલણોમાં વેપાર વધારીને ડી-ડોલરાઇઝેશન તરફ મજબૂત કદમ ઉઠાવ્યા: આંતરરાષ્ટ્રીય નાણાકીય કાયદાઓ અને ભારતની 'રૂપિયા' નીતિ આ પરિવર્તનમાં નિર્ણાયક સાબિત થઈ 7:51 PM IST
ગંગા નદીના પૂર પ્રભાવિત વિસ્તારોની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 'બાંધકામ-મુક્ત ક્ષેત્ર' શબ્દ હટાવી નવા ત્રણ ઝોન કર્યા નક્કી! : જલ શક્તિ મંત્રાલય દ્વારા ગંગા નદી આદેશ ૨૦૧૬ માં સુધારો; પાંચ, ૨૫ અને ૧૦૦ વર્ષના પૂરના ધોરણો આધારે 'સક્રિય પૂરભૂમિ', 'નિયમનકારી' અને 'ચેતવણી ક્ષેત્ર' માં કરાયું નવું વર્ગીકરણ.7:17 PM IST
દિલ્હીમાં આધ્યાત્મિક અને વારસાગત પર્યટનને મળશે નવી ઉડાન: અક્ષરધામ મંદિરથી CM રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો કર્યો શુભારંભ! : 'આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન ૨૦૨૬' માં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ રહ્યા ઉપસ્થિત; દિલ્હીના સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાનો માસ્ટરપ્લાન.6:35 PM IST
હરિદ્વારમાં કાવડ યાત્રા બાદ કચરાનો પહાડ: ૭,૦૦૦ ટન કચરો સાફ કરવા ૧,૦૦૦ સફાઈવીરો અને ડ્રોન કેમેરા મેદાનમાં! : ૪.૮ કરોડ શ્રદ્ધાળુઓની વિદાય બાદ હરિદ્વારના પવિત્ર ઘાટો અને માર્ગો પર એકત્ર થયેલા વિશાળ કચરાને હટાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને સોલાર સેન્સર ડસ્ટબિન અને ડ્રોન જેવી હાઈટેક ટેક્નોલોજી સાથે યુદ્ધના ધોરણે મહા-સફાઈ અભિયાન શરૂ કર્યું6:10 PM IST
મોંઘવારીનો રાક્ષસ ધૂણ્યો : ડુંગળી, લસણ અને આદુના ભાવ ભડકે બળતા જુલાઈમાં છૂટક ફુગાવો 4.45% એ પહોંચ્યો : ખાદ્ય ચીજોના સતત વધતા ભાવને કારણે દેશમાં છૂટક ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4% ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને વટાવી ગયો : જેમાં ગ્રામીણ વિસ્તારો અને રસોડાના આવશ્યક મસાલાઓએ સામાન્ય નાગરિકોના બજેટને ભારે અસર કરી છે.6:09 PM IST
ચોથા બાળક માટે પ્રસૂતિ રજા નહીં... હાઇકોર્ટે સરકારી કર્મચારીની અરજી ફગાવી : અલહાબાદ હાઇકોર્ટે ચોથી વખત પ્રસૂતિ રજા માટે સરકારી કર્મચારીની વિનંતી ફગાવી દીધી : અરજદારના વકીલે દલીલ કરી હતી કે મહિલાને અગાઉ પ્રસૂતિ રજા મળી ન હતી, અને તેથી, તેણીને તેના ચોથા બાળક માટે પ્રસૂતિ રજા મંજૂર કરવી જોઈએ1:38 PM IST
‘નમસ્તે', ‘નમસ્કાર' અને ‘પ્રણામ'માં શું છે ફરક? ત્રણેયનો અર્થ અલગ : આપણી ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી કોઈ વ્યક્તિને મળતી વખતે હાથ જોડીને નમસ્તે, નમસ્કાર કે પ્રણામ કહીને અભિવાદન કરવાની ખૂબ જ સુંદર પંરપરા રહી છે : આપણે રોજિંદા જીવનમાં આ ત્રણેય શબ્દોનો એક જ અર્થમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં આ ત્રણેયનો અર્થ ખૂબ જ અલગ છે અને ત્રણેયનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ હેતુસર થાય છે9:56 AM IST
બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઉજવણી પર પાકિસ્તાની સેનાનો બોમ્બમારો: અસીમ મુનીર આર્મીએ રાતના અંધારામાં ફાઇટર જેટથી વરસાવ્યો વિનાશ, ૨૮ નિર્દોષ નાગરિકોના કરૂણ મોત! : સુરાબ જિલ્લાના ગોંધન ગામમાં મધ્યરાત્રિએ અચાનક થયેલા એરસ્ટ્રાઇકથી આખું ગામ કાટમાળમાં ફેરવાયું; માર્યા ગયેલાઓમાં ૯ નિર્દોષ બાળકો અને ૭ મહિલાઓ સામેલ હોવાથી સમગ્ર પ્રદેશમાં ભારે આક્રોશ.5:45 PM IST
ભારતીય ભૌતિકશાસ્ત્રી દીપક ધરે રચ્યો ઇતિહાસ: સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રનો પ્રતિષ્ઠિત 'ડાયરેક મેડલ ૨૦૨૬' જીતી દેશનું ગૌરવ વધાર્યું! : આંકડાકીય મિકેનિક્સ અને સેન્ડપાઇલ મોડેલમાં અપ્રતિમ યોગદાન બદલ વિશ્વના સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માનથી નવાજાયા; ફ્રાન્સ, ઇટાલી અને યુએસના વૈજ્ઞાનિકો સાથે સંયુક્ત રીતે મળ્યો એવોર્ડ.5:15 PM IST
કર્તવ્ય પથ પર રાષ્ટ્રવાદનો અદ્ભુત જુવાળ: ભાજપ અધ્યક્ષ નીતિન નવીન અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા! : ઈન્ડિયા ગેટથી લઈને કર્તવ્ય પથ સુધી હજારો નાગરિકોના હાથમાં લહેરાયો રાષ્ટ્રધ્વજ; 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ દિલ્હીમાં દેશભક્તિના રંગે રંગાયો જનમેદનીનો ઉત્સાહ.5:03 PM IST
ચીનની આર્થિક મહાસત્તાના મુખ્ય શિલ્પી અસ્ત: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઝુ રોંગજીનું ૯૮ વર્ષની વયે બેઇજિંગમાં નિધન! : ૧૯૯૦ના દાયકામાં કઠોર નિર્ણયો લઈ ચીનને WTO માં પ્રવેશ અપાવનાર દિગ્ગજ નેતાએ લીધા અંતિમ શ્વાસ; નોકરીઓ ગુમાવવાના વિવાદો વચ્ચે પણ દેશને બનાવ્યો હતો વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર.5:01 PM IST
કાશ્મીરમાં ભારતીય સેનાની કમાન સંભાળતી આગ્રાની દીકરી: કર્નલ શિખા ભદોરિયા બન્યા ૩૨મી BRTF ના કમાન્ડર, અમરનાથ યાત્રા અને વ્યૂહાત્મક રસ્તાઓની જવાબદારી શીરે! : ગોલ્ડ મેડલિસ્ટ અને નેશનલ શૂટર કર્નલ શિખાએ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) માં રચ્યો ઇતિહાસ; મુશ્કેલ પર્વતીય પ્રદેશોમાં આર્મી ઓપરેશન્સ અને રોડ કનેક્ટિવિટીને આપશે નવું બળ.4:40 PM IST
બિહારના નાગરિકો માટે મોદી સરકારની મોટી ભેટ: માત્ર ₹૨ માં મળશે તબીબી સારવાર, ૫૯૮ નવા આરોગ્ય કેન્દ્રોને મળી લીલી ઝંડી! : નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ હેઠળ બિહારના શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માળખાકીય ફેરફારો; ઝૂંપડપટ્ટીના ગરીબોથી લઈને વિદ્યાર્થીઓ સુધી સૌને મળશે મફત દવાઓ અને તપાસનો લાભ.4:35 PM IST
કર્ણાટકમાં ગુટખા અને તમાકુ યુક્ત પાન મસાલા પર એક વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ: ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરવા પર થશે કડક સજા! : જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખાદ્ય સલામતી વિભાગનો મોટો નિર્ણય; અલગ પાઉચમાં તમાકુ-મિક્સ કરીને વેચવા પર પણ લાગુ થશે પ્રતિબંધ, સાથે જ પાન મસાલાના પેકેજિંગ નિયમોમાં FSSAI નો મોટો ફેરફાર.3:55 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચેના અબજો ડોલરના હાઈપ્રોફાઈલ વિવાદમાં ભૂતપૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડની મોટી એન્ટ્રી: રશિયાએ બનાવ્યા પોતાના આર્બિટ્રેટર! : યુક્રેનની સરકારી બેંક ઓશચાડબેંક સાથેના મલ્ટિ-બિલિયન ડોલરના રોકાણ સંધિ વિવાદનો ઉકેલ લાવવા માટે પુતિન સરકારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર મુક્યો વિશ્વાસ.4:01 PM IST
ભારતના ૮૦મા સ્વતંત્રતા પર્વ પહેલા અમેરિકામાં પણ ઉત્સાહનો માહોલ: ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીએ ૧૫ ઓગસ્ટને ‘ભારત સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો! : વિશ્વના સૌથી જૂના અને વિશાળ લોકશાહી દેશો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો; ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાન અને સંસ્કૃતિને માન આપતા બંને રાજ્યોના ગવર્નર દ્વારા સત્તાવાર ઘોષણા.3:49 PM IST
એરિયાના ગ્રાન્ડે પછી હવે જેના ઓર્ટેગાના લુક પર સોશિયલ મીડિયામાં હલચલ: હોલીવુડમાં વધતી ‘પાતળાપણા’ની હોડ પર પ્રશ્નો! : 'વેડનસડે' ફેમ અભિનેત્રી જેના ઓર્ટેગાના તાજેતરના ઇન્ટરવ્યુ બાદ ચાહકોએ સ્વાસ્થ્ય અંગે વ્યક્ત કરી ચિંતા; હોલીવુડના બદલાતા બ્યુટી સ્ટાન્ડર્ડ્સ અને બોડી સ્ક્રૂટિની સંસ્કૃતિ સામે વિરોધનો સૂર.3:48 PM IST
એરટેલે ગ્રાહકોને મોટો ફટકો આપ્યો,... ૨૯૯ રૂપિયાથી લઈને ૬૪૯ રૂપિયા સુધીના ચાર પ્રીપેડ મોબાઇલ રિચાર્જ પ્લાન બંધ કર્યા : ભારતી એરટેલે આજથી ભારતભરમાં તેની સત્તાવાર વેબસાઇટ અને એરટેલ થેંક્સ એપ પરથી તેના ચાર સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન દૂર કર્યાઃ આમાં ૨૯૯ રૂપિયા, ૫૭૯ રૂપિયા, ૬૧૯ રૂપિયા અને ૬૪૯ રૂપિયાના પ્લાનનો સમાવેશ 3:11 PM IST
CJP ના સ્થાપક અભિજીત દિપકેના મિસ્ટ્રી ગર્લ સાથેના વાયરલ ફોટા પાછળનું શું છે સત્ય? સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ! : ચર્ચિત નેતા અને આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દિપકેના જૂના ચિત્રોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, યુઝર્સ પૂછી રહ્યા છે એક જ સવાલ – કોણ છે આ મિસ્ટ્રી વુમન? 3:09 PM IST
હવે સોના અને ચાંદીની રાખડીનો ક્રેઝ વધ્યોઃ BRO અને VEERA ડિઝાઇનની સૌથી વધુ ડિમાન્ડ : રક્ષાબંધન નજીક આવતા રાજકોટની સોની બજારમાં ખરીદીનો માહોલ જામ્યો : ચાંદીની રાખડી રૂપિયા ૫૦૦ થી અને સોનાની રાખડી અડધા ગ્રામથી મળે છે. ઓછા બજેટમાં કિમતી ધાતુ મળતી હોવાથી ચાંદીની રાખડીની સૌથી વધુ ડિમાન્ડઃ તમામ રાખડીઓ રાજકોટના સ્થાનિક કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી રહી છે10:36 AM IST
૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રચાર પાછળ રૂા.૨૪૮.૬ કરોડ ખર્ચ્યા : માત્ર જાહેરાતો પાછળ રૂા.૯૨ કરોડનું એંધાણઃ ચૂંટણી સમયગાળા દરમિયાન પાર્ટીની આવક રૂા.૨૦૭.૧ કરોડ હતી : ચૂંટણી ખર્ચનો મોટો ભાગ સામાન્ય પ્રચાર, મીડિયા જાહેરાત, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોની મુસાફરી અને રેલીઓ પર ખર્ચવામાં આવ્યો10:33 AM IST
છીંદવાડાના પૂર્વ સાંસદ નકુલ નાથ અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારીને લઈ જતા વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું: ભારે ગભરાટ ફેલાયો : વિમાનનું એન્જિન અચાનક રનવે પર ઉતરતા પહેલા જ ફેઈલ થયું:બે નેતાઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢ્યા:પ્રભારી હરીશ ચૌધરી રોડ મારફત ભોપાલ જવા જ્યારે નકુલ નાથ નાગપુર જવા રવાના થયા9:35 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત યુનિવર્સિટીમાં તૈનાત સિક્યોરિટી એજન્સીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઊઠતાં નવો વિવાદ સર્જાયો : NSUI મુજબ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવેલી સિક્યોરિટી એજન્સીનું હજુ સુધી પોલીસ વેરિફિકેશન પણ બાકી: વિદ્યાર્થી સંગઠને સવાલ ઉઠાવ્યો છે કે યોગ્ય પોલીસ વેરિફિકેશન કર્યા વિના જ સિક્યોરિટી ગાર્ડ્સને કેવી રીતે ફરજ પર રાખી દેવામાં આવ્યા છે?10:54 PM IST
ગુજરાતના રમતવીરો આગામી ૧૦ વર્ષમાં વિશ્વના નકશા પર તિરંગાની શાન વધારશે:ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓ થકી રમતમાં સફળતા મેળવવા સક્ષમ બન્યો : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો :રમતવીરોની ઇંજરી રિકવરી માટે દેશનું નંબર-૧ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ઉપલબ્ધ કરાવશે ગુજરાત: રાજ્યમાં કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુની રમત ગમત સુવિધાઓ તેમજ લાયબ્રેરી સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ બદલ ૭૯૯ ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા7:12 PM IST
વંદે માતરમ્ માત્ર ગાન નથી, પરંતુ ભારતની આત્મા, ઓળખ અને 140 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતીક છે : જગદીશભાઈ વિશ્વકર્મા : વંદે માતરમ્ માત્ર કંઠસ્થ કરવા નહીં, પરંતુ તેને પોતાના જીવન અને અંતરમાં ઉતારવા યુવાનોને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા:પ્રદેશ યુવા મોરચાના ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા :અભિયાનને મંડલ સ્તર સુધી લઈ જઈ વધુમાં વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરાશે : ડૉ. હેમાંગભાઈ જોશી: વંદે માતરમ્ માત્ર ગીત નથી, પરંતુ ભારતમાતા પ્રત્યે સમર્પણ, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાનો મંત્ર છે: કિરીટભાઇ પટેલ6:32 PM IST
વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’: ૧૦૮ કલાકારો ડમરૂના નાદ સાથે ગજવશે પ્રાચીન નગરી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં કાલે વડનગરમાં નીકળશે ભવ્ય ‘ડમરૂ યાત્રા’ : ૧૦૮ કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર; શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે ભક્તિમય પદયાત્રા: સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ: શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી ગુંજશે શિવનાદ6:31 PM IST
ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ડંકો : રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળ સમક્ષ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્તુત કર્યા : સમગ્ર મંત્રીમંડળે ગુજરાતની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા : ગુજરાતને મળેલા ત્રણ એવોર્ડ્સ : IKDRCને "Excellence in Leading Government Hospital in Organ Transplantation" એવોર્ડ : અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" એવોર્ડનવી સિવિલ હોસ્પિટલ, સુરતને "Best Brain Stem Death Team" એવોર્ડ3:22 PM IST
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી સચોટ રજૂઆતનો ત્વરિત ઉકેલ આવ્યો : સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની આર્થિક છેતરપિંડી આચરીને દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી દબોચાયો : વેપારીઓની મુશ્કેલી સાંભળી નાયબ મુખ્યમંત્રીએ આપ્યા ત્વરિત એક્શનના કડક આદેશો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપીને જેલહવાલે કર્યો : વિલંબથી પરેશાન પીડિત વેપારીઓનો પ્રશ્ન ઉકેલાયો: પીડિત વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસનો આભાર માન્યો3:55 PM IST
૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાંથી મોડી રાતે ઉપાડી લીધો : નાના મોૈવા વિસ્તારમાં, રાજકોટમાં વિશાળ નેટવર્ક ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી સ્ટાફની જહેમત રંગ લાવીઃ અંતે મૂળ રાજસ્થાનના રઘુવીરસિંહ અંતે જાળમાં ફસાયા : સીપી વાંબાગ જમીર, ક્રાઇમબ્રાન્ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ હેઠળની ટીમો, એસીપી કિરણ મોદીના સંકલનમાં નો વોન્ટેડ ઈન સુરત અભિયાન નીચે પોતાના જ રેકોર્ડ તોડે છે10:50 AM IST
ડીસામાં એશિયાના પ્રથમ ‘ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી' ઝૂઓલોજીકલ પાર્કને કેન્દ્રની મંજુરી : નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમા ભારતે જંગલો-વન્યજીવોના સંરક્ષણ માટે અસંખ્ય પહેલ કરીઃ પ્રકળતિ અને વન્યજીવોનું રક્ષણએ ભારતની સંસ્કળતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગઃ નરેન્દ્રભાઈ મોદીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વન્યજીવ સંરક્ષણના અનેક પ્રોજેક્ટોનો અમલમા બનાસકાંઠા જિલ્લાનાં જૂના ડીસા ખાતે ૧૦૩ હેક્ટર વિસ્તારમાં રૂા. ૫૪૨.૧૪ કરોડના અંદાજિત ખર્ચે ‘ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી' વિકસાવવામાં આવશેઃ ગુજરાત રાજયના વન અને પર્યાવરણ મંત્રીઃ અર્જુનભાઈ મોઢવાડિયા આ પ્રાણીસંગ્રહાલય વન્યજીવ સંરક્ષણ, રેસ્કયુ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે લગભગ ૮૩ પ્રજાતિઓના ૨૭૦૦ જેટલા દેશી અને વિદેશી પશુ-પક્ષીઓનું ઘર બનશેઃ ગુજરાત રાજયના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળી3:03 PM IST
દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ શહેર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાયપુરથી તિરંગો લહેરાવી 'તિરંગા યાત્રા' પ્રારંભ કરાવ્યો : ‘કશ્મીરથી કન્યાકુમારી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ-તિરંગાનો રંગ’: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: ભવ્ય આતશબાજી સાથે સારંગપુર ખાતે યાત્રાનું સમાપન; ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ8:48 PM IST
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 'ગ્રામીણ જ્ઞાન સેતુ'નો પ્રારંભ: ટેકનોલોજીથી ગ્રામીણ ક્ષેત્રો સુધી પહોંચશે પુસ્તકો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી નવીન પહેલનો પ્રારંભ કરાવ્યો : ગાંધીનગર, કલોલ અને સાણંદના ગામડાઓમાં ૪,૫૦૦ થી ૬,૦૦૦ ઉત્કૃષ્ટ પુસ્તકો ધરાવતી નાની લાઇબ્રેરીઓ કાર્યરત: ૬૩ ગ્રામીણ લાઇબ્રેરીઓને ૨,૮૦,૦૦૦ પુસ્તકો ધરાવતી ચાર મુખ્ય લાઇબ્રેરીઓ અને 'મોબાઈલ વાન' સાથે જોડાવામાં આવી:અમિતભાઇ શાહ :ગાંધીનગરમાં અતિ આધુનિક 'નમો સેન્ટ્રલ લાઇબ્રેરી'ની સ્થાપના માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરી: ભુપેન્દ્રભાઈ પટેલ 8:38 PM IST
અમદાવાદના મુસાફરોને નવી ભેટ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરાયું : વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત:ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા PPP ધોરણે નિર્માણ કરાયું8:26 PM IST
ગાંધીનગરની આનંદનીકેતન શાળામાં નાસ્તામાંથી કાચના ટુકડા મળ્યાના ગંભીર બનવું બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ તેજ : નોટિસ ફટકારી : અધિકારીઓએ આનંદનીકેતન અને કોબા DPS કેન્ટિનમાંથી બે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા : સેનિટેશન અને હાઈજીનમાં ક્ષતિઓ સામે આવતાં ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી શાળાઓમાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ યુક્ત ખોરાક ન પીરસવા કડક આદેશ આપ્યો7:25 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો મજબૂત પાયો નાખીને ગુજરાતના સંગીન વિકાસની બૂનિયાદ ઊભી કરી છે : દીકરીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં આગળ વધવામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મહત્વનો ફાળો : ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૪૬ કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ : શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મેળવવા શિક્ષકો સાથે સમાજને ખભેખભો મિલાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાન : શિક્ષણ એ માત્ર રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના પાયાને મજબૂત નથી કરતું, પરંતુ તે વિકસિત ભારતની સાચી આધારશિલા : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા4:27 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી ને ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા તેણીના રૂ. ૩૫ લાખ પરત મળી ગયા : પબ્લિક ડે દરમિયાન રજૂઆત માટે કચ્છથી ગાંધીનગર આવેલી મહિલાએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ છેતરપિંડીની માહિતી આપતા ત્વરિત આદેશથી મળ્યો ઝડપી ન્યાય : જીવનભરની કમાણી પરત મળતાં નાયબ મુખ્યમંત્રી અને પોલીસનો આભાર વ્યક્ત કરતાં મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરા : ડબલ રૂપિયાની લાલચમાં છેતરાયેલા મહિલા અરજદારને માત્ર ત્રણ દિવસમાં પરત મળ્યા પૈસા : વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવીને આવી કોઈ ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરવા અપીલ3:53 PM IST
ગુજરાતના ડીસામા બનનારા એશિયાનાં પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત 'ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી' અને ઝૂઓલોજિકલ પાર્કને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમા ભારતે જંગલો-વન્યજીવોના સંરક્ષણ માટે અસંખ્ય પહેલો કરી : પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ : નરેન્દ્રભાઈ મોદી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વન્યજીવ સંરક્ષણના અનેક પ્રોજેક્ટોનો અમલમા : બનાસકાંઠા જિલ્લાનાં જૂના ડીસા ખાતે 103 હેક્ટર વિસ્તારમાં રૂ 542.14 કરોડના અંદાજિત ખર્ચે 'ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી' વિકસાવવામાં આવશે : ગુજરાત રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : આ પ્રાણીસંગ્રહાલય વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યૂ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે લગભગ 83 પ્રજાતિઓના 2700 જેટલા દેશી અને વિદેશી પશુ-પક્ષીઓનું ઘર બનશે : ગુજરાત રાજયના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળી1:17 PM IST
રાજયમાં ૪ વરસાદી સિસ્ટમ સક્રિયઃ ભારે વરસાદની આગાહી : આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટઃ અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટઃ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬ જીલ્લાના ૧૨૧ તાલુકાઓમાં ૧થી ૧૩૮ મિમી સુધી નો વરસાદ શહેરા ૫.૪૩ ઇંચ, કોઠંબા ૫.૨૪ ઇંચ, નિઝર ૩.૩૯ ઇંચ, લુણાવાડા ૨.૭૨ ઇંચ વરસાદ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૩૪.૩૮ ફૂટે પહોંચી 2:56 PM IST
૩ ઓગસ્ટ-‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે’ : ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ડંકો : રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને બિરદાવી : IKDRCને "Excellence in Leading Government Hospital in Organ Transplantation" એવોર્ડ,અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" એવોર્ડ,નવી સિવિલ હોસ્પિટલ, સુરતને "Best Brain Stem Death Team" એવોર્ડ : નવી દિલ્હી ખાતે ૧૬મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026) પ્રસંગે અપાયું સન્માન3:37 PM IST
નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન-ઇ લોકાર્પણ : ‘શક્તિદૂત ૨.૦' યોજનાનો હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યુ છે2:40 PM IST
વૃધ્ધ દંપતિને મિલ્કત માટે પુત્રવધૂ અને બે પોત્રીઓનો ભારે ત્રાસઃ ગાળો દઇ ધમકી : વૃધ્ધ દંપતિ રસોડામાં લપસીને પડી જાય એ માટે તેલ પાણી ઢોળવામાં આવતું: દાદા હીંચકે બેસે તો પછાડવા માટે પોત્રી સાથે બેસી હીંચકાની સ્પીડ વધારી દેતી! : કાલાવડ રોડ ન્યુ કોલેજવાડીમાં રહેતાં ૭૪ વર્ષિય પુષ્પાબેન જોશીની ફરિયાદ પરથી તેના પુત્રવધૂ કિન્નરીબેન અને બે પોૈત્રી પંછીબેન, ભાવ્યાબેન વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો2:51 PM IST
શાપરમાં ૪૦ વર્ષિય બ્રિજવિહારીસિંગને સાઢુ અમરેન્દ્રસિંગે અગાસીએથી ફેંકી પતાવી દીધો : રાતે ૮ વર્ષના દિકરાને મારકુટ કરતાં તે નજીકમાં રહેતાં માસા-માસીને ત્યાં જતો રહેતાં અમરેન્દ્રસિંગે ઉશ્કેરાઇને પાછળ આવી સાઢુ-સાળીને તમે કેમ મારા દિકરાને રાખ્યો છે? કહી મારામારી કરી : સાળીને પણ ધાબા ઉપર પછાડી દેતાં માથુ ફુટી ગયું: મુળ યુપીના બ્રિજવિહારીસિંગનું સવારે રાજકોટમાં સારવારમાં મોતઃ બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ શાપર પોલીસે મૃતકના પત્નિ સંજુબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી : ગયા અઠવાડીએ આરોપી અમરેન્દ્રસિંગે દારૂ પી મારકુટ કરતાં પત્નિ બિહાર જતી રહી હતીઃ ત્રણ બાળકો તેની પાસે જ હતાં: આરોપી કરિયાણાની દુકાન ચલાવે છે2:39 PM IST
મવડી વિસ્તારમાં બંધ ફ્લેટો બન્યા ગંદકીના ઘર! ૮ દિવસમાં સફાઈ નહીં થાય તો કાર્યવાહી : અંબિકા ટાઉનશીપ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશીપના લાંબા સમયથી બંધ ફ્લેટોમાં ધૂળ-માટી, કચરો, જાળાં અને જીવજંતુઓનો ઉપદ્રવઃ આસપાસના રહીશોના આરોગ્ય સામે જોખમઃ એસોસિએશન મંડળે ફ્લેટધારકોને આપી નોટિસ2:59 PM IST
સર્વેશ્વર સંગ, કેસરિયો રંગ, જન્માષ્ટમીનો ઉમંગઃ આયોજન શાનદાર, તૈયારી જોરદાર : ઝુલો કાના ઝુલો હીંડોળો ટનાટન છે, મખમલની ગાદી અને મખમલના તકિયા, રેશમના હીરની બાંધી છે દોરી, શોભા ઝુલાની ટનાટન છે : મહોત્સવ સમિતિના કાર્યાલય મંત્રીઓની નિમણૂંક જાહેરઃ પરંપરાગત એક પછી એક કાર્યક્રમો થશેઃ શોભાયાત્રાને વધુ આકર્ષક બનાવવા પ્રયાસો3:23 PM IST
જસદણના યુવક સાથે ફ્રોડ કરનાર આફ્રિકન ટોળકીના મુખ્ય સુત્રધારને રૂરલ સાયબર ક્રાઇમે ઝડપી લીધો : અગાઉ પકડાયેલ મહિલા સહિતના ૩ આરોપીઓ વધુ ૩ દિવસના રીમાન્ડ પર : એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે મુખ્ય સુત્રધારને દિલ્હીથી દબોચી લીધોઃ બપોર બાદ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો જાહેર કરાશે2:52 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જામનગર જિલ્લામાં રૂ. ૧૫ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું : નાયબ મુખ્યમંત્રી દ્વારા કાલાવડ ખાતે રૂ. ૧૦.૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન તાલુકા રમતગમત સંકુલનું લોકાર્પણ કરાયું: જામનગરમાં ૨૫૬ યુવાનોની બેઠક ક્ષમતા ધરાવતા રૂ. ૪.૫૦ કરોડના આધુનિક જિલ્લા લાઈબ્રેરી સ્ટડી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન: ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી 8:18 PM IST
ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કથળેલી સુવિધાઓ સામે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો : ભોજનમાંથી ઈયળો, સિગારેટના ઠૂંઠા અને પ્લાસ્ટિક નીકળવા તેમજ ઊંચા માળ સુધી પાણી ભરવા જવાની અને અસામાજિક તત્વોના ત્રાસની ગંભીર ફરિયાદો ઉઠી:વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક શુદ્ધ ભોજન, પાણી અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની આક્રોશ સાથે માંગ કરી 7:27 PM IST
૬ લાખના ૧૨ કિલો સુકા ગાંજા સાથે શિહોરમાં ઝડપાયો11:34 AM IST
મોરબી મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા ઓનલાઈન પોર્ટલ કાર્યરત. : ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. 11:12 PM IST
મોરબી અને કચ્છને અન્ય પ્રાંતો સાથે જોડતી નવી ટ્રેન સેવાઓ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા : મોરબીથી અમદાવાદ, રાજકોટ ટ્રેન સેવા, મુંબઈની ટ્રેનને માળિયા સ્ટોપ આપવા, ભુજ દિલ્હી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, ભુજથી થાણા (મુંબઈ) સુધીની ટ્રેન શરૂ કરવા, ઉત્તરભારત સુધીની ટ્રેન સુવિધા વધારવા રજૂઆત 9:35 AM IST
અમરેલીમાં આચાર્ય દેવવ્રતજી-ભુપેન્દ્રભાઈ પટેલને આવકારવા વહીવટી તંત્ર સજ્જ : અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું પ્રથમ સફળ રિહર્સલ યોજાયું : મુખ્ય ધ્વજ વંદન, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ‘એટ હોમ'નું રીયલ ટાઇમ શેડ્યુલ મુજબ રિહર્સલઃ રાજ્યકક્ષાના ગરિમાપૂર્ણ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણીને લઈને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટઃ જિલ્લાના તમામ ડિપાર્ટમેન્ટની કામગીરીને અપાયો આખરી ઓપ1:03 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા વાંદરાઓના ત્રાસને રોકવાના અનોખા પગલાંનું પીવી સિંધુએ કર્યું મજબૂત સમર્થન: વિરોધ કરનારાઓને આપ્યો સણસણતો જવાબ! : વિમ્બલ્ડનનું ઉદાહરણ આપીને ભારતીય બેડમિન્ટન ક્વીને કહ્યું, ‘મને આક્રોશ સમજાતો નથી’; નવી દિલ્હીમાં ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે વર્લ્ડ બેડમિન્ટનનો મહાકુંભ.4:57 PM IST
ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ધમાકો: બાબર આઝમનો બે વર્ષનો દુકાળ અંતે સમાપ્ત, ટોપ-10 માં કમબેક; ચાર ભારતીય અલગ-અલગ ફોર્મેટમાં નંબર 1 પર કાયમ! : વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પાકિસ્તાની બેટ્સમેનોની રેન્કિંગમાં સુધારો; જ્યારે ભારતીય સુપરસ્ટાર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાળવી રાખ્યો પોતાનો દબદબો.4:04 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
મિલાવટખોરો સામે ‘ધુરંધર’ અભિનેતા રાકેશ બેદીનું રૌદ્ર સ્વરૂપ: ખોરાક, પીણાં અને દારૂમાં ભેળસેળ કરનારાઓ સામે ‘હત્યાના પ્રયાસ’નો કેસ નોંધવા કરી જોરદાર માંગ! : માત્ર થોડા પૈસા કમાવાની લાલચમાં નિર્દોષ નાગરિકોના જીવ સાથે રમત રમતા તત્વો સામે કડક સજાની હાકલ; સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને વ્યક્ત કર્યો ભારે આક્રોશ.4:55 PM IST
બોલિવૂડનું સૌથી પહેલું દેશભક્તિ ગીત: ૭૮ વર્ષ પહેલાં દિલીપ કુમારની ફિલ્મ ‘શહીદ’માં ગુંજ્યો હતો દેશપ્રેમનો સુર, આજે પણ રોમાંચ ખડો કરી દે છે! : ભારતની આઝાદીના એક વર્ષ બાદ રિલીઝ થયેલું ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાન શહીદ હો’ ગીત આજે પણ દેશભક્તિનો પ્રચંડ જુસ્સો જગાવે છે; મોહમ્મદ રફીના અવાજમાં સજાયેલું આ ગીત આજે પણ અમર.4:29 PM IST





































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































