News of Tuesday, 17th September 2024
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી ડો.રાજેન્દ્ર મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૭: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી તથા વોકહાર્ટ હોસ્પીટલના ભુતપુર્વ ડો. રાજેન્દ્ર એન. મહેતાનો આજે જન્મદિવસ છે. તા.૧૭-૯-ર૦ર૪ના રોજ તેમણે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યુવા સોશ્યલ ગૃપના ભુતપુર્વ ઉપપ્રમુખ રહી ચુકેલ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમીતે (મો. ૯પ૩૭૮ ર૯૩૧પ)ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
