<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જય વેલનાથ સમુહલગ્ન સમિતિના જેશીંગભાઇ રાઠોડનો જન્‍મદિન

રાજકોટઃ તા.૧૯: ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ રાજકોટ શહેરના પ્રવકતા અને જય વેલનાથ સમુહ લગ્ન  સમિતિના અને જય વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિના ઉપપ્રમુખ જેશીંગભાઇ રણછોડભાઇ રાઠોડનો આજે જ્‍ન્‍મ દિવસ છે. જીવનના ૫૩માં વર્ર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. અગાઉ તેઓ  ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા, બક્ષીપંચ મોરચામાં વોર્ડ પ્રમુખ તરીકે રહી ચુકેલ છે. આજે તેના જન્‍મ દિવસ ઉપર મો. ૯૮૭૯૯ ૬૪૪૭૯  ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:01 PM IST)