<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જૂનાગઢના પૂર્વ કલેકટર રચિત રાજનો જન્‍મદિન

રાજકોટ : જુનાગઢના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર અને હાલ રાજયના અનૂસૂચિત જાતિ કલ્‍યાણ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી રચિત રાજનો જન્‍મ તા. ર૦ સપ્‍ટેમ્‍બર ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં દાહોદ અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે તથા વડોદરાના સાવલીમાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મૂળ ઝારખંડના વતની અને ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. (પ-૧૧)

ફોન નં. ૦૭૯ ર૩રપ૩રર૯

મો. ૯૯૭૮૪ ૦૭૬૩૩ ગાંધીનગર

(11:49 AM IST)