તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
સિંચાઇ વિભાગના વર્ક આસી.દિપકસિંહ ભટ્ટીનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૦ :.. સિંચાઇ વિભાગના વર્ક આસી. ભટ્ટી દિપકસિંહનો આજે જન્મ દિવસ છે. S.I.P.C. DIV. RAJKOT ના નિવૃત્ત કર્મચારી અને કારડીયા રાજપૂત સમાજમાંથી આવતા દિપકસિંહ ભટ્ટીને ઓફીસ સ્ટાફ તથા ભટ્ટી પરિવારના તરફથી તથા મીતેન, દિવ્યાશું, હિરવા, પ્રિયાંશ તરફથી નાના ભુલકાઓ તરફથી જન્મ દિવસની હાર્દિક અભિનંદન પાઠવેલ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
