<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ભાજપના જાણીતા અગ્રણી પૂર્વ મંત્રી કૌશિક પટેલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન શ્રી કૌશિક પટેલનો જન્‍મ તા. ર૦ સપ્‍ટેમ્‍બરના ૧૯પ૪ ના દિવસે થયેલ આજે ૭૧ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ ભાજપના  પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. અગાઉ શહેરી વિકાસ, ઉર્જા વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે પણ કામગીરીનો અનુભવ ધરાવે છે. દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમના કાર્યકાળમાં મહેસુલી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારિત  પ્રજાલક્ષી ધરખમ સુધારા થયા હતાં.

મો. ૯૮૯૮૦ ૦૦૦૯૮ અને મો. ૯૮૯૮૦ ૦૦૦૯૯ ગાંધીનગર

(11:49 AM IST)