તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
કોટડાસાંગાણીના યુવા પત્રકાર પરવેજ બાંગાનો જન્મ દિવસ

કોટડાસાંગાણી તા. ર૦ :.. તાલુકાના સામાજિક અગ્રણી અને સમાજ સેવક બસીરભાઈ બાંગાના પુત્ર પરવેજ બાંગા જન્મદિન. કોટડાસાગણી માર્કેટયાર્ડ ડિરેક્ટર છે તેમજ ગયા વર્ષે રાજકોટ ડિવિજનમાં પોલિસી બેજ પર પ્રથમ ક્રમે હતા.
ગોંડલ બ્રાંચમાં પણ ગયા વર્ષે પ્રિમયમ અને પોલીસી પર પહેલા ક્રમે હતા.તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં પણ રાજકોટ ડિવિજન માં પહેલા ક્રમે છે.આજે જન્મદિવસ હોવાથી ઠેર-ઠેર થી પત્રકાર પરવેજભાઈ બાંગા ને અપાર શુભેચ્છા સાથે અભિનંદન મળી રહ્યા છે. કોટડાસાંગાણીમાંથી અકિલાના માધ્યમથી કોટડાસાંગાણી તાલુકાનાં નાના-મોટા પ્રશ્નોને રચનાત્મક સ્ટાઈલમાં વાચા આપી રહયા છે તેમજ તેમના બહોળા મિત્રમંડળ પરવેજભાઈ બાંગાને તેમના મો૯૮૯૮૭૪૭૪૭૨ પર અભીનંદન પાઠવી રહ્યા છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
