તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા નો જન્મ દિવસ

(બસીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. ર૦ :.. તાલુકામાં ખૂબ જ ઓછા સમયમાં લોકચાહના મેળવી યુવરાજસીહ એ એક અનોખી છાપ ઊભી કરી છે તેમજ પોલીસમાં અને ધાર્મિક કામમાં અચૂક સેવાના કાર્યરત છે. તેઓએ ૪૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના મો.૯૭૨૪૮૫૩૪૫૩ ઉપર જન્મદિવસ ઉપરના અભીનંદન પાઠવી રહ્યા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
