<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

પટેલ સેવા સમાજ (ફીલ્‍ડ માર્શલ)ના ટ્રસ્‍ટી દિનેશભાઇ અમૃતિયાનો જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજના સદસ્‍ય દિનેશભાઇ અમૃતિયાનો જન્‍મદિવસ છે મૂળ ઉપલેટાના અને ઘણા વર્ષોથી રાજકોટને કર્મભુમી બનાવનાર પેરેડાઇઝ હોલના માલિક દિનેશભાઇ અમૃતિયા ના જીવનના ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને સૌરાષ્‍ટ્ર-ગુજરાતની અને કેબીનેટ મંત્રી તેમજ સી.આર. પાટીલ પ્રદેશ ભાજપ સંગઠન  મહામંત્રી રત્‍નાકરજી. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઇ ઢોલરીયા, ધારાસભ્‍ય કાંતીભાઇ અમૃતીયા, ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, અરવીંદભાઇ પટેલ (ફીલ્‍ડ માર્શલ ગ્રૂપ) પૂર્વ કેબિનેટ મંત્રીઓ નરેશભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, મનસુખભાઇ ખાચરીયા, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાના મિતલ ખેતાણીએ અભિનંદન પાઠવ્‍યા છે. (મો. ૯૮૨૫૨  ૨૮૫૪૮)

(4:33 PM IST)