<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ દશરથસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટઃ વાવડી ગામના પૂર્વ સરપંચ (રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ) અને શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તેમજ રાજકોટ શહેર ભાજપ કિસાન મોરચા સદસ્‍યતા અભિયાનના ઇન્‍ચાર્જ દશરથસિંહ ફતુભા જાડેજાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જિલ્લા ભાજપ કારોબારી સદસ્‍ય, જી.એસ.આર.ટી.સી. સલાહકાર સમિતિમાં સભ્‍ય અને વાવડી શરાફી સહકારી મંડળીના ચેરમેન તેમજ જ્ઞાનદીપ વિદ્યામંદિરના મેનેજિંગ ડિરેકટર, વસુંધરા એવન્‍યુ પ્રમુખ, આંગણ રેસીડેન્‍સીના પ્રમુખ, વિશ્વકર્મા સોસાયટીના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. મો. ૯૮૨૪૮ ૪૫૯૧૯

(11:58 AM IST)