<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતાના પુત્ર જાગનાથનો જન્‍મદિવસ

સુરત તા. રપ :.  પોરબંદર તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને સુરત જિલ્લા બ્રહ્મ  સમાજના પ્રમુખશ્રી કમલેશભાઈ એમ મહેતા (પૂર્વ પત્રકાર અકીલા)ના સુપુત્ર  જાગનાથ કમલેશ મહેતા નો આજે જન્‍મદિવસ છે જે હાલ એમએસસી આઈટી કરે છે અને પોતે જર્મન  જવા માટેના ક્‍લાસો ત્‍યારે ચાલુ છે અને ડિગ્રી માટે તેઓ ે મહેનત કરી રહ્યા છે  તેઓને  શુભકામનાઓ મળી રહી છે.

(12:07 PM IST)