<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

જૂનાગઢ ભાજપના ઉપપ્રમુખ સંજય મણવરનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા)  જૂનાગઢના જૂનાગઢ શહેર ભાજપના ઉપપ્રમુખ સંજયભાઇ મણવરનો આજે જન્‍મદિવસ છે. હજારો કાર્યકર્તાના પ્રેરણા સ્‍ત્રોત અને સરળ સ્‍વભાવ અને બહોળો ચાહક વર્ગ ધરાવતા સંજયભાઇ ને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૨૨૭૬ ૭૪૬૦૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(2:02 PM IST)