<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

રાજકોટના એડવોકેટ ધીરજ બી. સખીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. રઃ રાજકોટના રેવન્‍યુ પ્રેકિટસ કરતા ધીરજલાલ બી. સખીયા એડવોકેટનો આજે જન્‍મ દિવસ છે. તેઓ તેમના યશસ્‍વી જીવનના પર વર્ષ પુર્ણ કરી પ૩ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. એડવોકેટ ધીરજલાલ બી. સખીયા બી.એ. એલ.એલ.બી.નો અભ્‍યાસ પુર્ણ કર્યા બાદ સને ર૦૧૦માં સનદ મેળવીને જરાપણ વિલંબ કર્યા વગર રાજકોટના સીનીયર એડવોકેટ કિશોરભાઇ આર. સખીયા તથા તેમના ભાઇ મહેશભાઇ આર. સખીયા સાથે વકીલાતના વ્‍યવસાયમાં જોડાય તેમના માર્ગદર્શન હેઠળ બહોળો અનુભવ મેળવ્‍યો હતો. હાલ તેઓ રેવન્‍યુ પ્રેકિટસ કરી રહ્યા છે. આજે તેમના જન્‍મ દિવસે મો. ૮૧૪૦૦ ૦૩પ૩ર/૯૯ર૪૯ ૦૩પ૩ર ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:51 AM IST)