અલવિદા રતન ટાટા : અંતિમ દર્શન માટે ઉમટી ભીડઃ દેશભરમાં શોકનું મોજુ : ચાર પછી અંતિમ સંસ્કાર : ગૃહમંત્રી શાહ અંતિમવિધિમાં ઉપસ્થિત રહેશે : દિગ્ગજો દ્વારા શ્રધ્ધસુમન : દર્શન માટે લાંબી લાઇન : સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે ઇલેકટ્રીક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ થશે : પારસી રીત-રિવાજ મૂજબ નહિ થાય વિધિ4:50 PM IST
લોકો કરી રહ્યા છે રતન ટાટાના પાર્થિવ દેહ ના અંતિમ દર્શન : બપોરે ૩.૩૦ વાગ્યે થશે અંતિમ સંસ્કાર - ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે : દેશ - વિદેશ ના નેતાઓ - મહાનુભાવો આપી રહ્યા છે તેમણે શ્રધાંજલિ : જુઓ વિડિયો : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો : તેમના અંતિમ સંસ્કાર વરલી, મુંબઈ ખાતે કરવામાં આવશે11:01 AM IST
જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ભારતના DNAમાં છે: સીએમ યોગીએ કહ્યું- યુવાનોએ સંઘર્ષ કરીને માર્ગ બનાવવો જોઈએ : યોગીએ કહ્યું કે દેશના યુવાનોમાં અપાર ક્ષમતા છે. તેમણે યુવાનોને નિયમિત અભ્યાસ કરવા અને ઈ-લાઈબ્રેરીનો લાભ લેવા આહવાન કર્યું:તેમણે સંસ્થાના અધ્યાપકોને વૈશ્વિક બજારની માંગ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવા અનુરોધ પણ કર્યો 12:56 AM IST
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલા નવા ધારાસભ્યોમાંથી 84 ટકા કરોડપતિ : જાણૉ કેટલી બધી અધધધ સંપત્તિના માલિક : કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કારા સેન્ટ્રલ શાલટેંગ સીટ પરથી ચૂંટાયા. તેણે 148 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી:એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક સૌથી ગરીબ ધારાસભ્ય તેમની કુલ સંપત્તિ 29,070 રૂપિયા છે.10:35 PM IST
દિલ્હીમાં 2 હજાર કરોડ રૂપિયાનું 200 કિલો કોકેન પકડાયું : અત્યાર સુધીમાં 7600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશ નગર વિસ્તારમાંથી જપ્ત કર્યો મોટો જથ્થો :આ ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ સાથે સંબંધિત સૌથી મોટું કન્સાઈનમેન્ટ:4 આરોપીઓની ધરપકડ :ડ્રગ્સ સિન્ડિકેટ દુબઈ સાથે જોડાયેલું; માસ્ટરમાઇન્ડ લંડન ફરાર9:16 PM IST
હરિયાણામાં કોંગ્રેસની અણધારી હાર કેમ થઈ ? :આંતરિક હેવાલમાં પોલ ખુલ્લી: રાહુલ ગાંધીનો કોના તરફ ઈશારો ? : ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના ટોચના કેન્દ્રીય નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી : હારની સમીક્ષા કરવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો9:12 PM IST
ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગે છે', મોદી સરકારે કટ્ટરપંથી જૂથ 'હિઝબુત-તહરિર' પર પ્રતિબંધ મૂક્યો : ભારત સરકારે કટ્ટરપંથી જૂથ હિઝબુત-તહરિર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી:સરકારે કહ્યું કે આ સંગઠન ભારત સહિત સમગ્ર વિશ્વને ઈસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે. યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે 9:05 PM IST
રતન ટાટાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા ચારેય ધર્મના પ્રતિનિધિઓ : સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ખુબ વખાણ : જુઓ વિડિયો : તેમના નશ્વર દેહને મુંબઈમાં NCPA લૉનમાં લાવવામાં આવ્યો, જ્યાં ભારે ભીડે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી : સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા3:48 PM IST
કોણ છે હાન કાંગ, જેને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો:આ પહેલા પણ ઘણા સન્માન મેળવી ચૂક્યા છે : હાન કાંગને મેડિસિન, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બાદ હવે સાહિત્ય માટે પણ નોબેલ પુરસ્કારની જાહેરાત: આ વર્ષે દક્ષિણ કોરિયાના લેખક હેન કાંગને આ એવોર્ડ અપાશે :નોબેલ સમિતિએ તેમના લખાણોને માનવ જીવનની નાજુકતાને ઉજાગર કરતા ગણાવ્યા 7:42 PM IST
શ્રી રતન ટાટાનું અવસાન : 'ભારતે એક સાચો રતન ગુમાવ્યો' - વીરેન્દ્ર સેહવાગથી લઈને નીરજ ચોપરા સુધી રમત જગતમાં ફેલાયો શોક : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થતાં સમગ્ર ભારત શોકમાં ગરકાવ થઈ ગયું : આ સમાચાર બાદ ખેલ જગતમાં પણ શોકની લહેર ફરી વળી11:00 AM IST
બૌદ્ધ બહુમતી ધરાવતા દેશ જ્યાં એક પણ હિન્દુ નથી રહેતા તે લાઓસમા જઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામલીલા જોઈ : રામ-લક્ષ્મણ સાથે ફોટો પડાવ્યો : જુઓ વિડિયો : વિદેશ મંત્રાલયે કહ્યું કે લાઓસમાં સદીઓથી ભારતીય સભ્યતા અને પરંપરાનું પાલન કરવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે. લાઓસમાં રામાયણનું આયોજન ભારત સાથેનું તેનું જોડાણ દર્શાવે છે4:43 PM IST
ઈઝરાયેલનું કડક અલ્ટીમેટમ : ઇઝરાયેલ પર હુમલો કરનાર દરેક દેશને પરિણામનો સામનો કરવો પડશે: રક્ષા મંત્રી યોવ ગાલાંટના નિવેદન બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ નવા સ્તરે પહોંચી ગયો : અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન અને નેતન્યાહુ વચ્ચેના સંબંધો વણસેલા : બિડેન અને નેતન્યાહુ ગાઝા અને હિઝબોલ્લાહ સાથે ઇઝરાયેલના સંઘર્ષને લઈને મતભેદમાં : બિડેને નેતન્યાહુની રણનીતિની આકરી ટીકા કરી4:20 PM IST
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ મહાલોકમાં સુરક્ષાકર્મીઓએ એક શંકાસ્પદ મહિલાને પકડી :; ઉર્દૂમાં છપાયેલ એક સ્ટીકર, એક પુસ્તક, પાંચ આધાર કાર્ડ અને અન્ય કેટલીક વસ્તુઓ મળી : મહાકાલમાં ફરતી હતી શંકાસ્પદ મહિલા : સુરક્ષાકર્મીઓએ શંકાસ્પદ મહિલાને જોઈ તો તરત જ એક્શનમાં આવી ગયા : મહિલા શાજાપુરના અકોડિયાની રહેવાસી - મહિલા માનસિક રીતે બીમાર હોવાનું ખુલ્યું : પોલીસે તપાસ બાદ વન સ્ટોપ સેન્ટરમા મોકલી3:30 PM IST
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા 700 CRPF જવાનો 48 કલાક સુધી ભૂખ્યા રહ્યા : સ્પેશિયલ ટ્રેનમાં બહાદુર જવાનો સાથે મજાક કરી : વિશેષ ટ્રેન 7 ઓક્ટોબરે સાંબાથી ઉપડવાની હતી પરંતુ આ ટ્રેન મોડી ઉપડી : 8 ઓક્ટોબરે સવારે 3 વાગ્યે આ ટ્રેન રાયપુર જવા રવાના થઈ હતી. સાંબા છોડ્યા પછી, સૈનિકોને અંબાલા સ્ટેશન પર નાસ્તો આપવામાં આવ્યો આ પછી તેને આખો દિવસ કશું મળ્યું નહી4:25 PM IST
દેખાડાથી દુર રહી સાદગીને અપનાવનાર અદના આદમી રતનજી નવલજી તાતા : તેઓ એકમાત્ર વીઆઈપી હતા જે એકલા ચાલતા હતા. તેની બેગ અને ફાઈલો લઈ જવા માટે તેની સાથે કોઈ મદદનીશ નહોતું : ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યા હતા : તેમની પાસે બે જર્મન શેફર્ડ કૂતરા હતા 'ટીટો' અને 'ટેંગો'. જેમને તે ખૂબ ઙ્કેમ કરતા હતા : શ્વાન પ્રત્યેનો પ્રેમ એટલો બધો હતો કે જ્યારે પણ તેઓ બોમ્બે હાઉસમાં તેમની ઓફિસ પહોંચતા ત્યારે રસ્તાના કૂતરા તેમને ઘેરી લેતા અને લિફ્ટમાં તેમની સાથે જતાઃ તેઓ કહેતા કે કદાચ હું બહુ મિલનસાર નથી પણ હું અસામાજિક પણ નથીઃ વિદેશમાં અભ્યાસ વખતે ઘણી વખત કેટલાક વધારાના પૈસા કમાવવા માટે તેઓ વાસણો પણ ધોતા હતા.! : રતનજીનો ઉછેર તેમની દાદી લેડી નવાઝબાઈ ટાટા દ્વારા થયો હતો : રતન ટાટાના ચાર વખત લગ્ન થતા થતા રહી ગયાઃ રતન ટાટા પુસ્તક પ્રેમી હતા. તેમને સફળતાની સ્ટોરીઓ વાંચવાનું પસંદ હતું2:37 PM IST
'અમે ઉદ્યોગપતિ છીએ,વ્યાપારી નહીં ' રતન ટાટાએ ધન્ના શેઠને આપ્યો મોટો બોધપાઠ :નફાની લાલચમાં ભલાઈને ભૂલશો નહીં. : રતન ટાટા પોતાને ઉદ્યોગપતિ માનતા હતા અને તેમણે લોકોને ઉદ્યોગપતિ અને વેપારી વચ્ચેનો તફાવત સમજાવ્યો:રતન ટાટાએ શીખવ્યું કે કેવી રીતે વ્યક્તિ પોતાના વ્યવસાય દ્વારા દેશ અને સમાજને ફાયદો પહોંચાડી શકે 1:31 PM IST
રતન ટાટાનું નિધન : પદ્મવિભૂષણ રતન ટાટા પરોપકારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા : દેશ તેમને આ 4 કારણોસર હંમેશા યાદ રાખશે... : તેમણે રાષ્ટ્ર સેવા માટે કરેલા કાર્યોને દેશ હંમેશા યાદ રાખશે : ટાટા ગ્રુપ દેશમાં ચેરિટી માટે દર વર્ષે ખર્ચે છે 1200 કરોડ રૂપિયા : આરોગ્ય સંભાળથી લઈને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા સુધી, રતન ટાટા હંમેશા રાષ્ટ્રની સેવામાં અગ્રેસર હતા12:11 PM IST
પટના-ગયા રેલ્વે માર્ગ પર ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરૂ : ટ્રેક પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો; ઇસ્લામપુર-હાટિયા એક્સપ્રેસ અકસ્માતથી બચી : લોકો પાયલોટે સમયસર પથ્થર જોયો અને ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને ક્રેશ થતી બચાવી લીધી : પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે11:30 AM IST
બિહારની સરકારી શાળાઓમાં શિક્ષકો જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ : ફેસબુક, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ પર શિક્ષકોના ડાન્સ કરતા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શાળાઓમાં ડીજે, ડિસ્કો અને અન્ય હલકી કક્ષાની પ્રવળત્તિઓ જોવા મળી રહી છે : આ પ્રકારની પ્રવળત્તિ કયાંય સ્વીકારી શકાય નહીં: શિક્ષણ વિભાગ9:57 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૮11:39 AM IST
'અમારા મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ છે?': પીએમ મોદીએ નફરતની રાજનીતિ પર કોંગ્રેસને ઘેરી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશમાં મુસ્લિમોમાં ડર પેદા કરીને તેમને વોટ બેંકમાં ફેરવવા માંગે છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર રાજકીય લાભ માટે જાતિના આધારે હિન્દુઓને વિભાજિત કરવાનો આરોપ પણ લગાવ્યો.9:40 PM IST
આવું નિવેદન આજ સુધી ઇતિહાસમાં સાંભળવા મળ્યું નથી', : જાણો ચૂંટણી પંચે ખડગેને લખેલા પત્રમાં આવું કેમ કહ્યું? : ચૂંટણી પંચે ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના આરોપો અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો:કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પરિણામો દરમિયાન મત ગણતરી જાણી જોઈને ઓછી ઝડપે કરવામાં આવી હતી. 9:04 PM IST
વાવઝોડુ મિલ્ટન ફ્લોરિડામાં ક્યારે ટકરાશે: કેટલું જોખમી?: બિડેને કહ્યું - જીવન અને મૃત્યુનો મામલો :સાવચેત રહો : અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે:મિલ્ટનને લઈને ફ્લોરિડામાં ચેતવણી જારી:મિલ્ટન ફ્લોરિડામાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ત્રાટકી શકે :નેશનલ હરિકેન સેન્ટરે તેને વિનાશક વાવાઝોડાની કેટેગરી-5માં રાખ્યું : 285 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવાયા :2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ 12:10 AM IST

સેલ્ફી તો બનતી હૈ........

અનમોલ રતનની વિદાય......

નોરતાની રાત.....

દુર્ગા પૂજા ઉત્સવ

દુષિત નદીનો નજારો.....

ફૂલ માર્કેટ હાઉસફૂલ.....
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વની ઊંચી પ્રતિમા હોવા છતાં જિલ્લામાં એકપણ મોબાઈલ નેટવર્ક પૂરતું મળતી નથી : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભર માં નામના મેળવનાર નર્મદા જિલ્લામાં નેટવર્કના ધાંધિયાથી જિલ્લાવાસીઓ સહિત પ્રવાસે આવતા પ્રવાસીઓ પણ હેરાન: એકપણ કંપનીના નેટવર્ક નહિ આવતા લોકો ઘરોમાં વાઇફાઇ લગાવવા મજબૂત બન્યા: જે તે સિમકાર્ડની કંપનીઓ જો કાર્ડ બીજી કંપનીનું લે તો તરત કંપનીમાંથી કોલ કરી ગ્રાહકો ને રીઝવવા અનેક હથકંડા અપનાવે છે11:46 PM IST
પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક દ્વારા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અભિયાન : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું અને શાળાનું નામ નોંધાવીને પ્રમાણપત્ર મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો:પર્યાવરણ પ્રયોગ શાળા અંતર્ગત પ્રોજેક્ટ"મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" બોરીદ્રા શાળા પ્લાસ્ટીક મુક્ત શાળા બનશે: ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ માં પોતાનુ અને શાળાનું નામ નોંધાવી પ્રમાણપત્ર મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા 12:05 AM IST
હરસિધ્ધિમાં મંદિરે 250 જેટલા રાજપુત યુવાનોએ માતાજીની તલવાર મહાઆરતી કરી : હરસિધ્ધિ માતાજી મંદિરના પટાંગણમાં ૨૫૦ રાજપુત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની મહાઆરતી કરી:દશ વર્ષથી રાજપૂતો દ્વારા તલવાર મહાઆરતી કરવામાં આવે છે.નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુરના ૨૫૦ રાજપુતો તલવાર મહાઆરતીમાં જોડાયા હતા: મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર તલવાર મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા.12:02 AM IST
સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા બે નોરતામાં મેઘરાજા વરસી પડે તેવીરે શક્યતા : હવામાન વિભાગ દ્વારા આજે નવસારી-વલસાડમાં ભારે વરસાદની આગાહી : અમદાવાદ-વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડશે : આવતીકાલે દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે : હવામાન વિભાગ દ્વારા 16 મી ઓક્ટોબર સુધીની આગાહી4:06 PM IST
અમદાવાદમા દહેજ માટે પતિનો અશ્લીલકાંડ :રૂપિયા માટે પત્નીના ન્યૂડ ફોટા-વિડિઓ ઈન્ટરનેટ પર વેચ્યાં: પરપુરુષ સાથે સુવા દબાણ : બોડકદેવમાં રહેતી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ લખાવીને વિકૃત પતિની પોલ ખોલી:બોડકદેવ પોલીસે 6 લોકો સામે કેસ દાખલ કર્યો: પતિ તેની પાસે 60 લાખનું દહેજ માગતો અને માનસિક ત્રાસ આપતો:દહેજ ન મળતાં તે પશુતા પર ઉતરી ગયો4:27 PM IST
તિલકવાડામાં મહિલાનો મૃતદેહ ટ્રેક્ટરમાં નહી, પરંતુ શબવાહિની લઈ જવા અવરોધ ઊભો કરતા આપના નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ : દીપડાએ મહિલાને મોતને ઘાટ ઉતર્યા બાદ તેના મૃતદેહને પરિવારજનો ટ્રેક્ટરમાં લઇ જતા હતા ત્યારે આપના હોદ્દેદારોએ અવરોધ ઊભો કરી શબવાહિનીમાં લઇ જવા દબાણ કરતા ગુનેગાર બન્યા: નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ગિરિરાજ સિંહ ગોહિલ(નાંદોદ તાલુકા પ્રમુખ) અર્જુનભાઇ માછી (નર્મદા જીલ્લા મહામંત્રી) મોઈન ખાનજી દાયમાં (સોશિયલ મીડિયા પ્રભારી) નર્મદા નાઓ સહિત અન્ય ત્રણેક કાર્યકરો વિરૂદ્ધ ગુનો નોંધાયો11:57 PM IST
રાજપીપળા નગરપાલિકા કમ્પાઉન્ડમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમા અમદાવાદથી આવેલ મહિલાને તાત્કાલિક જન્મનો દાખલો મળતા પરિવારજનો ખુશ, સરકારનો આભાર માન્યો : જોકે આ સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડનું ટેબલ ખાલી રહેતા લોકો નારાજ જોવા મળ્યા: આમપણ લોકો હાલની સ્થિતિમાં સૌથી વધુ આધાર કાર્ડ માટે જ દોડતા જોવા મળે છે: નગરપાલિકા પર વહેલીતકે બંધ કરાયેલું આધાર કેન્દ્ર શરૂ કરાય તેવી લાભાર્થીઓની માંગ11:49 PM IST
રાજપીપળા રજપૂત ફળિયામાં આઠમના હવનનું આયોજન થયું11:40 PM IST
સુરતમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી: ગાજવીજ સાથે વરસેલા વરસાદે નવરાત્રિના આયોજન પર પાણી ફેરવી દીધા : અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો: પાર્ટી પ્લોટ અને ખુલ્લા મેદાનોમાં આયોજિત ગરબા સ્થળોએ પાણી ભરાયા:મજુરા ગેટ વિસ્તારમાં સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા9:59 PM IST
સાબરમતિ પર અટલ બ્રિજ બાદ હવે ગુજરાતનો સૌપ્રથમ 6 લેન રબર બેરેજ-કમ-બ્રિજ બનાવાશે : પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે બ્રિજ બંને તરફ 126 મીટરની લોખંડની કમાનો, 42 મીટરના સ્પાન હશે. ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ હોવાથી નદીના વહેતા પૂરને અવરોધ પણ નહિ થાય. ; જાણો રિવરફ્રન્ટ પરની આગવા આયોજનની સંપૂર્ણ માહિતી7:35 PM IST
કટારીયા ચોકડીએ ૧૫૦ કરોડના ખર્ચે થ્રી લેયર બ્રીજ : ટેન્ડર પ્રસિધ્ધ : રાજકોટનું મેટ્રો સીટી તરફ સુવર્ણ પગલું : ટ્રાફિકની સમસ્યા હળવી બનશે : મોટામવા થી કાલાવડ તરફ ઓવર બ્રીજ, ૧૫૦ ફુટ રીંગ રોડ ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ અન્ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે નોર્મલ રસ્તો બનાવાશેઃ ૩૦ મહિનાની સમય મર્યાદા 2:53 PM IST
અકિલા લોહાણા મહાજન રાસોત્સવ : ખેલૈયાઓમાં ગજબનો ઉત્સાહ : રાજકોટ લોહાણા મહાજનના સંગાથે હજ્જારો રઘુવંશીઓ રાસોત્સવને મન ભરીને માણી રહ્યા છે : સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રા તથા વિખ્યાત ગાયક કલાકારોના સંગાથે એકથી એક ચઢીયાતા પ્રાચીન -અર્વાચીન લોકગીતો, ભજન, નવરાત્રી સોંગ્સથી વિશાળ ગ્રાઉન્ડ ધમધમી ઉઠયું : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓએ આકર્ષક ઇનામો મેળવ્યા : પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, ગાયત્રીબા વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઇ રાડીયા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગભાઇ દેસાઇ, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અગ્રણીઓ નિતિનભાઇ રાયચુરા, સાવનભાઇ અકબરી, દર્શીલભાઇ અકબરી, દર્શભાઇ મહેતા, જયેન્દ્રભાઇ સોલા (મુંબઇ), એડવોકેટ અશોકસિંહ વાઘેલા, કિશોરભાઇ કોટેચા, દિનેશભાઇ પાબારી, પ્રફુલભાઇ ગંગદેવ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા. : ‘અકિલા' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘરેબઠા લાઇવ નિહાળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા જબરૂ આયોજન4:22 PM IST
ગૂગલના નામે મેસેજ મોકલી સાઇડ ઇન્કમની લાલચ આપી જયમીનભાઇ પરસાણા સાથે અડધા કરોડનું સાયબર ફ્રોડ : મોરબી રોડ પર રહેતાં કોટક સિક્યુરીટીના કર્મચારીને ટાસ્કના નામે પહેલા ૨૦૧, ૧૫૦, ૧૦૦૦ સામે ૧૫૨૦, ૩૬૦૦ સામે ૫૮૫૦નો નફો કરાવ્યો પછી ફસાવીને ૫૦ લાખ ઉસેડી લેવાયાઃ હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો નોંધતા પીઆઇ આર. જી. પઢીયારે તપાસ આરંભી શરૂઆતમાં હોટેલ રીવ્યુ સહિતના ટાસ્ક આપ્યાઃ છેલ્લે બીટ કોઇન અને ક્રિપ્ટો કરન્સીને લગતી લિંક મોકલી જુદા જુદા ૨૩ બેંક ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કરાવડાવી લીધા2:11 PM IST
લોકપ્રિય છપાખરા ગાઇને ક્રિષ્નાંજનસિંહ ચુડાસમાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા : અકિલા-લોહાણા મહાજન રાસોત્સવમાં : ‘વીરરથ' પ્રસ્તુતીમાં હલ્દીઘાટીના યુધ્ધનું આબેહૂબ મૌલિક વર્ણક કર્યુઃ ‘કળયુગનો કનૈયો' અને ‘ચા' નું છપાખરૂં પણ રજૂ કર્યુ. : ‘ક્રિષ્નાંજન કી કહાની' શીર્ષક હેઠળ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચી રહી છે4:15 PM IST
રવિવારે અકિલા ‘બેસ્ટ ઓ ફ બેસ્ટ રાસોત્સવઃ ખેલૈયા ઓ નું અદ્ભૂત પરફોર્મન્સ : સર્વશ્રેષ્ઠ પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખેલાશે અનોખો ‘રાસગરબા જંગ' : ‘અકિલા' પરિવારના અશોકભાઇ બગથરિયા - સંદીપભાઇ બગથરિયાનું અભૂતપૂર્વ આયોજન : ભવ્ય તૈયારીઓ : રાસ-ગરબાની રમઝટ બોલશે : સોનમ નવનાત વણિક ગરબા ગ્રાઉન્ડ, શિતલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ પર યુવાધન હિલોળે ચડશે : સુપ્રસિધ્ધ ઓરકેસ્ટ્રા, જાણીતા ગાયકો રંગ જમાવશે : મિલન ત્રિવેદી એન્કરની ભૂમિકા ભજવશે : વિજેતાઓને લાખેણા ઇનામો : રાસોત્સવનું અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન RCC કેબલ નેટવર્ક ઉપર લાઇવ પ્રસારણ : મહાનુભાવો કાર્યક્રમને ચાર ચાંદ લગાડશે : છેલ્લા ૧૯ વર્ષથી યોજાય છે પ્રિન્સ - પ્રિન્સેસ રાસોત્સવ3:02 PM IST
ત્રિકોણ બાગ પાસે મોડી રાતે ચાની હોટલે વ્યંઢળે અર્ધનગ્ન થઇ ‘ખેલ' કર્યાઃ હિન્દી-અંગ્રેજી ભાષામાં બેફામ ગાળો ભાંડી : ત્રિકોણબાગથી રેસકોર્ષ જવા વ્યંઢળ અને એક અન્ય શખ્સ રેસકોર્ષ જવા રિક્ષામાં બેઠા, નજીકમાં જ રિક્ષા ઉભી રખાવી ચા પીવા ઉભા રહ્યા ચાના પૈસા મંગાતા ખેલ શરૂ કર્યોઃ ચાના સગડા પાસે આવી ગાળો ભાંડતા દૂર જવાનું હોટેલ સંચાલકે કહેતાં કપડા ઉતારી નાંખ્યા3:50 PM IST
પુજીત રૂપાણીની જન્મ જયંતી નિમિત્તે શ્રી પુજીત ટ્રસ્ટના ઉપક્રમે યોજાય ગયો બાળસંગમ કાર્યક્રમ : આર્થિક વીટંબણાના કારણે બાળપણ નહિ માણી શકતા શહેરના કચરો વીણતા બાળકોને વોટરપાર્કની રાઇડ્સની મોજ કરતા જોઈ તેમનામાં પુજીતના દર્શન કરતું રૂપાણી દંપતીઃ ૨૨૫ જેટલા કચરો વીણતાં બાળકો ચોટીલા ખાતેના જોલી એન્જોય રિસોર્ટ વોટરપાર્કની રાઇડ્સની મોજ માણી ભાવતા ભોજનીયા કરી આકર્ષક ગિફટ સાથે આનંદનું ભાથું લઇ ઘેર પરત ફર્યા 2:54 PM IST
સાતમુ નોરતુ માં કાલરાત્રીની પૂજા4:36 PM IST
ગાયત્રી ગરબી મંડળ2:55 PM IST
બામણબોર પાસે અને કોઠારીયા સોલવન્ટમાં પીસીબીની ટીમોના દરોડા : બબ્બે લિટરની વ્હીસ્કીના ૩૨ જગ રિક્ષામાં ભરીને નીકળતાં જેનીશ અને રાહુલ પકડાયા :કોઠારીયા સોલવન્ટ ક્વાર્ટરમાંથી સલમા ૧૫ હજારના દેશી દારૂ સાથે પકડાઇઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મહિપાલસિંહ, મયુરભાઇ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોહાણ, કોન્સ. નગીનભાઇ ડાગરની બાતમી પરથી કાર્યવાહી3:10 PM IST
જૂડવા ભાઇ કરણ-અર્જુને રાજકોટ-ચોટીલામાં ચોરીઓ કરીઃ તાલુકા પોલીસે પકડી ભેદ ઉકેલ્યો : વાવડીના મકાનમાં ૧.૫૩ લાખની અને ચોટીલામાં દૂકાનમાંથી રોકડ, રમકડા તથા સીસીટીવી કેમેરાઓની ચોરીઓ કરી હતીઃ આર્થિક ભીંસ દૂર કરવા ચોરીના રવાડે ચડયા'તા તાલુકા પીઆઇ ડી.એમ. હરિપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ,હરપાલસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલાની ટીમની કામગીરીઃ મહાવીરસિંહ અને જયપાલસિંહની બાતમી3:20 PM IST
જામનગરનું આઇ.ટી.આર.એ. આયુર્વેદનું આરાધનાલય બન્યું : વિકાસ સપ્તાહ-જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ બનાવવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે આજે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ની સ્થાપના કરાઈ જે આયુર્વેદ ક્ષેત્રે સમગ્ર દેશનું એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બન્યું : આઇ.ટી.આર.એ. દ્વારા સ્વાસ્થ્ય અને સંશોધન માટે અગ્રગણ્ય કામગીરીથી લોકસેવાનો મંત્ર થઈ રહ્યો છે ચરિતાર્થ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર' (જી.ટી.એમ.સી) પણ જામનગરને મળ્યું છે10:33 AM IST
ઉનામાં ભૂતડાદાદાની પ્રાચીન ગરબી 11:28 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
હાર્દિક પંડ્યા કેટલાય મીટર સુધી દીપડાની ઝડપે દોડ્યો અને પછી અસંભવ કેચ પકડ્યો : ભારતે બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચ જીતીને ત્રણ મેચની શ્રેણી પર કબજો કરી લીધો : જુઓ વિડિયો : બીજી મેચમાં હાર્દિક પંડ્યાનો એક શાનદાર કેચ સોશિયલ મીડિયા પર વાયરલ : આ કેચ દર્શકો માટે યાદગાર ક્ષણ બની ગયો અને સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું3:07 PM IST
ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન મુલતાનમાં હેરી બ્રુકનો આક્રોશ : પાકિસ્તાન સામે ફટકારી ત્રેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડીને રેકોર્ડની શ્રેણી બનાવી : ત્રેવડી સદી માત્ર 310 બોલમાં પૂરી કરી : બ્રુક છેલ્લા 34 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ઈંગ્લેન્ડનો ક્રિકેટર બની ગયો તેણે પાકિસ્તાન સામે મુલ્તાન ટેસ્ટના ચોથા દિવસે આ સિદ્ધિ મેળવી 3:44 PM IST
યુવા એડવોકેટ આકાશ એમ. ચૌહાણનો જન્મ દિવસ 11:42 AM IST


































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































