<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

સામાન્‍ય વહીવટ વિભાગના અધિક સચિવ પ્રકાશ પટણીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના સામાન્‍ય વહીવટ વિભાગમાં અધિક સચિવ (ચૂંટણી પ્રભાગ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના સિનિયર અધિકારી શ્રી પ્રકાશ બી. પટણીનો જન્‍મ તા. ૪ ઓકટોબર ૧૯૬૬ના દિવસે થયેલ આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૭૭પર મો. ૯૯૭૮૪ ૦૬૩૧૪ ગાંધીનગર

(11:33 AM IST)