<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જીયા હોલીડેઝના સંચાલક વિશાલ લાઠીયાને જન્‍મદિવસ

રાજકોટ ખાતે સ્‍થિત જીયા હોલીડેઝ આજે માત્ર રાજકોટમાં જ નહી પરંતુ દેશભરમાં ટ્રાવેલ ઉધોગમાં એક આગવુ નામ ધરાવે છે આજે એમના માલિક વિશાલ લાઠીયાનો જન્‍મ દિવસ છે. નાની વયે પોતાની કુનેહ અને મળતાવળા સ્‍વભાવથી ખૂબ સારા સબંધો કેળવ્‍યા છે.

પોતાના ગ્રાહકને પોતાના સ્‍નેહીજનો માની સગવડ પૂરી કરે છે.દોઢ દાયકાની આ સફર અવિતરપણે ચાલુ છે. અને વિશાલભાઇ પ્રગતિના શીખરો ઉતરોતર સર કરે તેવી આજના એમના જન્‍મદિને શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(4:39 PM IST)