<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

યશરાજ માવદિયાનો જન્‍મદિન

રાજકોટ : પ્રજાપતિ સમાજના આશાસ્‍પદ યુવાન યશરાજ સતિષભાઇ માવદિયાનો જન્‍મ તા. ૫ ઓકટોબર ૨૦૦૮ના દિવસે થયેલ. આજે ૧૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમને જન્‍મદિન નિમિતે પપ્‍પા સતિષભાઇ, દાદી શાંતાબેન, મમ્‍મી રક્ષાબેન, મોટા પપ્‍પા ખીમજીભાઇ, ભાઇ કુણાલભાઇ, મોટા મમ્‍મી નયનાબેન, બહેન આરતી અને દિવ્‍યા વગેરેએ શુભેચ્‍છા પાઠવેલ છે. મો. ૯૯૨૪૮ ૭૧૫૨૯ રાજકોટ

ખુશી સે બિતે હર દિન, હર પલ સુહાની હો,

જીસ તરફ કદમ પડે, વહાં ફુલો કી બરસાત હો

(4:04 PM IST)