News of Monday, 7th October 2024
યુવા એડવોકેટ સંદિપ એન. સતાણીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૭: શહેરમાં ક્રિમીનલ, સિવીલ અને ફેમીલીમાં પ્રેકટીસ કરતા યુવા ધારાશાસ્ત્રી સંદિપ નટવરલાલ સતાણીનો આજે જન્મદિવસ છે. નાનપણથી ભણવામાં મહેનતુ હતા. તેઓએ એમ.એ.એલએલ.બી. એલએલ.એમ.નો ઉચ્ચ અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પુર્ણ કરેલ છે. તેઓએ ખુબ જ ટુંકા ગાળામાં વકીલાતના વર્તુળમાં બહોળુ નામ કરેલ છે. સંદીપભાઇ મળતાવડા સ્વભાવના અને નાના માણસોને મદદ કરનાર તરીકે તેઓની છાપ વકીલ વર્તુળમાં ધરાવે છે. હંમેશ માટે સામાજીક સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન રહ્યું છે, આજે જન્મ દિવસે તેઓને વડીલો, મિત્રો, પરિવારજનો સિનિયર જુનિયર વકીલ મિત્રો તથા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે. (મોબાઇલ નંબર ૯૭ર૪૭ ૭૭૯૭૯)
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
