તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 9th October 2024
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ક્રિશ ગોહેલનો આજે જન્મ દિવસ

રાજકોટ : વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તથા સ્કાઉટમાં રાજય સ્તરે ગર્વનર તથા મેયરના હસ્તે રાજય પુરસ્કાર વિજેતા ક્રિશ ગોહેલનો આજે તા. ૯ જન્મ દિવસ છે.
તેઓ જીવનના ર૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હાલમાં તેઓ બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કરી ડીજીટલ સિનેમેટોગ્રાફી તેમજ વેબ સીરીઝ બનાવતી કંપની સાથે કાર્યરત છે. તેમજ વાઇકિંગ એડવર્ટાઇઝીંગ એજન્સીમાં કામગીરી સંભાળી રહ્યા છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફસનો ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ‘રાજકોટ પ્લસ' પૂર્તિમાં દર શુક્રવારે સમાવેશ થાય છે. ઉપરાંત પીન્ડલ એપના એમ્બેસેડર છે. મો. ૯૪ર૬૬ ૦૦ર૭૩.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
