<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

યુવા એડવોકેટ આકાશ એમ. ચૌહાણનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૦: યુવા એડવોકેટ આકાશ એમ. ચૌહાણનો આજે  જન્‍મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૯ થી એડવોકેટ તરીકે એડવોકેટ-નોટરી રાજેશ કે. દલ તથા પ્રતાપ બી. ચૌહાણ સાથે વકીલાતની શરૂઆત કરેલી હાલમાં તેઓ રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક લી. માં પેનલ એડવોકેટ તરીકે તેમજ સોરઠીયા રાજપુત સમાજના લીગલ એડવાઇઝર તરીકે પોતાની સેવાઓ પુરી પાડી રહ્યા છે તેમજ સોરઠીયા રાજપુત યુવા  શકિતના પુર્વ ઉપપ્રમુખ તરીકે રહેલ છે. આજે જન્‍મદિવસ હોવાથી તેઓના મો. ૭૪૦૫૦ ૮૫૪૪૨ ઉપર શુભેચ્‍છાઓ વર્ષી રહી છે. 

(11:42 AM IST)