<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

સંયુકત સચિવ નરેન્‍દ્રદાન ગઢવીને જન્‍મદિન મુબારક

રાજકોટ : ગુજરાતના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગમાં સંયુકત સચિવ તરીકે કાર્યરત શ્રી નરેન્‍દ્રદાન એચ. ગઢવીનો જન્‍મ તા. ૧૧ ઓકટોબર ૧૯૭ર ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ આ અગાઉ કાયદા વિભાગમાં ફરજ બજાવતા હતાં. બી.એ., એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. 

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૪૩૮

મો. ૯૪ર૭૩ ર૪૪૭૭ ગાંધીનગર

(12:48 PM IST)