News of Saturday, 12th October 2024
ગોંડલ ભાજપ મહામંત્રી મહેશભાઇ સાંગાણીનો કાલે જન્મદિન

ગોંડલ તા. ૧ર :.. ગોંડલ શહેર ભાજપના મંત્રી મહેશભાઈ રતીલાલ સાંગાણીનો કાલે જન્મ દિવસ અનોખી સેવા યજ્ઞ ગ્રૂપના પ્રમુખનો કાલે જન્મ દિવસ છે તેમની હર હમેશા સેવાકીય પ્રવળત્તિઓ થકી લોકઙ્ઘિય બન્યા છે દર રવિવારે ઝુંપડ પટ્ટીના બાળકોને ભોજન તેમજ ગરીબોને રાશન કીટ તેમજ પશુ પક્ષીને ચણ વિગેરે સેવાના કાર્ય થકી બહોળો મિત્રવર્ગ ધરાવતા મહેશભાઈ સાંગાણીને તેમના મો.૯૯૭૯૦૬૫૨૫૯ ઉર્પ જન્મ દિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
