<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

એડવોકેટ-નોટરી ઓમદેવસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મૂળ ચાંદલીના વતની એડવોકેટ અને નોટરી ઓમદેવસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. છેલ્લા ૧૭ વર્ષથી રાજકોટમાં રેવન્‍યુ સહિતના ક્ષેત્રે કાર્યરત  છે.

પાંચ વર્ષ પૂર્વે નોટરી તરીકે નિમણુક કરવામાં આવ્‍યા બાદ તેઓ ગુજરાત નોટરી ફેડરેશનમાં જોઇન્‍ટ સેક્રેટરી તેમજ રાજકોટ ડીસ્‍ટ્રીક નોટરી એશોસિએશનના કારોબારી સભ્‍ય તરીકે પણ જોડાયેલા છે. તેઓ રાજકોટ બાર સભ્‍ય તરીકે પણ છેલ્લા ૧૭  વર્ષથી કાર્યરત છે. ઓમદેવસિંહ જાડેજાને તેમના જન્‍મદિવસ નિમિતે સિનિયર વકીલો બાર એસોસીએશનના સભ્‍યો, પરિવારજનો સગા-સ્‍નેહીઓ અને મિત્રોએ મો. ૯૮૨૪૫ ૦૦૦૦૭ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી છે.

(3:14 PM IST)