<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સોમનાથ- વેરાવળનાં ફિસરીઝનાં સુપ્રિટેન્‍ડન્‍ટ વિમલ પંડયાનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૧૮: ગીર-સોમનાથ- વેરાવળ સુપ્રિટેન્‍ડન્‍ટ ફીસરીઝ અધિકારી વિમલ પંડયાનો આજ ૧૮ ઓકટોબર જન્‍મદિવસ તા.૧૮-૧૦-૧૯૭૪ના રોજ અમરેલી મુકામે જન્‍મેલા વિમલભાઇએ ફીસરીઝ કોલેજ વેરાવળ ખાતે અભ્‍યાસ કરી બેચરલ ઓફ ફીસરીઝ સાયન્‍સ મેરીટ સાથે ઉર્તીણ થયા.

વર્ષ ૨૦૦૦માં ગુજરાત ફીસરીઝમાં જોડાયા. અમરેલી, જાફરાબાદ, પોરબંદર બાદ હાલ વેરાવળ કાર્યરત મિલનસાર સ્‍વભાવ- માછીમારો અને અરજદારોને નમ્રતાથી ન્‍યાય- માર્ગદર્શન- સ્‍ટાફ સાથે પારિવારીક સ્‍નેહ તેમના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મો.નં.૯૪૨૭૨ ૬૧૦૦૪ ઉપર થઇ રહ્યો છે.

(11:26 AM IST)