કાલથી મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ, આવકવેરા અને UPI સંબંધિત ઘણા નિયમો બદલાશે : નવા ટેક્સ સ્લેબમાં, રૂ.૧૨ લાખ સુધીની આવક પર ૧૦% ટેક્સ લાગશે : મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ ડિજીલોકરમાં સ્ટોર કરી શકાય છે નવા ટેક્સ સ્લેબ, ડિજીલોકર સુવિધા, યુનિફાઇડ પેન્શન સ્કીમ અને ટીડીએસ મુક્તિ લાગુ પડશે : .ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે 2:58 PM IST
જર્મન પર્યટકે ભારત મેટ્રોની કરી પ્રશંસા:વાયરલ વીડિયોમાં તેમણે યુરોપ કરતા ભારતની મેટ્રો જબરદસ્ત ગણાવી : એલેક્સે આ વીડિયો તેના 70,000 થી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે શેર કર્યો છે. તેમણે દિલ્હી અને આગ્રાની મેટ્રોને કાર્યક્ષમ, સ્વચ્છ અને આધુનિક ગણાવી. તેમનું કહેવું છે કે ભારતની મેટ્રોએ તેમની અપેક્ષાઓ કરતાં વધુ સફળતા મેળવી8:54 PM IST
વક્ફ બિલ પર સપા સાંસદ બર્કનું ઉશ્કેરણીજનક નિવેદન - રસ્તાઓથી સંસદ સુધી વિરોધ કરશે; રસ્તા પર નમાજ પઢવાનો કર્યો આગ્રહ કહ્યું- ૧૦ મિનિટમાં વાંધો કેમ? : સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે ઈદની નમાજ અદા કર્યા પછી, રસ્તા પર નમાજ ન પઢવાના સરકારના આદેશ પર કહ્યું કે હું આની સખત નિંદા કરું છું.8:51 PM IST
શિકારી ખુદ શિકાર બન્યો : સાયબર છેતરપિંડી કરનારને જાળમાં ફસાવીને તેની પાસેથી 10 હજાર પડાવ્યા : પોલીસે સન્માન કર્યું : ડીજીપી અને મંત્રીએ ભૂપેન્દ્રને આ સાહસિક પગલા માટે સન્માનિત કર્યા : છેતરપિંડી કરનાર વ્યક્તિએ સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરતા ભૂપેન્દ્રને ફોન કર્યો અને તેના પર અશ્લીલ વીડિયો જોવાનો આરોપ લગાવ્યો હતો 8:19 PM IST
પૂજ્ય જલારામબાપાની પરંપરા ભોજન, ભજન અને ભક્તિનો સુભગ સમન્વય એટલે મહાજનની આ કથાઃ પૂજ્ય જીગ્નેશદાદા : ભાગવત એ ભગવાનનું વાંગ્મી સ્વરૂપ છે. ભાગવત ભગવાનનું શબ્દ વિગ્રહ છે.: પોતાનાં કર્તવ્યનું ભાન થવું અને નિષ્ઠાથી તેને બજાવવું તેનાથી મોટો ધર્મ આ સંસારમાં નથી. :પૂજ્ય જીગ્નેશદાદા દ્વારા ૩૯ વિદ્યામાં લાઠી- અમરેલી વચ્ચે તથાસ્તુ વિદ્યાપીઠ પરીસરનું નિર્માણ, ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ, નિઃસંતાન દંપતિ માટે ‘અમારૂ ઘર' વડીલોનો વિસામો, ‘મારૂ ઘર' કરીને અનાથાશ્રમ સહિત અનેક સંકલ્પોનું નિર્માણ. :મા-બાપને ક્યારેય તમારી સાથે ન રાખશો પણ સુખી થવું હોય તો તમે મા-બાપ ભેગા રહેજો. :યુવાનોને વ્યસનોથી દુર રહેવા અને આવડતનો ઉપયોગ બીજાને સુખી કરવાનો સંદેશ આપ્યો3:07 PM IST
કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના તાજેતરના કેટલાક નિર્ણયોથી કોંગ્રેસ બિહારમાં એકલા ચૂંટણી લડવાની અને કન્હૈયા કુમાર આરજેડીથી દૂર થયા પછી તેજસ્વીનો પ્રતિસ્પર્ધી બનવાની અટકળો : કોંગ્રેસ એકલા ચૂંટણી લડી શકે અને એટલી બધી બેઠકો જીતી શકે કે તેના ટેકા વિના કોઈ સરકાર બનાવી ન શકે: બીજી બાજુ રાજદ પણ એકલા સરકાર બનાવવાનો ભ્રમ રાખી શકે તેમ નથી7:44 PM IST
બિટકોઈનમાં 2% નો ઘટાડો, ઈથેરિયમ $1800 ની નીચે, ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલીનું તોફાન : પારસ્પરિક ટેરિફ, યુએસ બેરોજગારી, નોન-ફાર્મ પેરોલ્સ, યુએસ ફેડ ચીફ પોવેલનું ભાષણ, ઇયુ રિટેલ ફુગાવો અને બેરોજગારી ડેટા ક્રિપ્ટો માર્કેટમાં અસ્થિરતા સર્જી શકે: કેલિફોર્નિયા સેલ્ફ-કસ્ટડી રાઇટ્સ બિલ અને જાપાનીઝ મેટાપ્લેનેટની બિટકોઇન ખરીદવાની જાહેરાત સકારાત્મક 7:43 PM IST
મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શકની બળાત્કાર કેસમાં ધરપકડ : સનોજ મિશ્રાએ એક નાના શહેરની એક છોકરી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો, જે હિરોઈન બનવાની ઈચ્છા રાખતી હતી : તાજેતરમાં, મોનાલિસા પણ સનોજ મિશ્રા સાથે વિમાનમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.3:41 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૫૨11:53 AM IST
ઉત્તર ભારતમાં તાપમાન 5-7 ડિગ્રી વધશે: મધ્યપ્રદેશ-છત્તીસગઢ સહિતના આ રાજ્યોમાં જોરદાર પવન ફૂંકાશે: વરસાદ વરસશે : મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે: પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આસામમાં ભારે પવન ફૂંકાયો અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં ગરમીનું મોજું ફરી વળ્યું11:30 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મધ્યપ્રદેશના ભોપાલમાં સદકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો : મધ્યપ્રદેશના રાજ્યપાલ - નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ :ગુજરાતી ફૂડ ફેસ્ટિવલનું ઉદઘાટન:બિનનિવાસી ભારતીય ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવી સદાકાળ ગુજરાતમાં જોડાયા : વિકાસના રોડ મોડલ ગુજરાતની પ્રભાવક વિકાસ ગાથા મુખ્યમંત્રીએ પ્રસ્તુત કરી9:12 PM IST
સાધારણ પરિવારના લોકોના દાગીનાનાં અભાવે પ્રસંગ અટકે તો આવા પરિવારની શું હાલત થાય? આ એક વિચારે સીપી નરસિંહમાં કોમારે ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો : તમામ ડીસીપી, એસીપી અને તમામ પીઆઇ ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી. લોકોની આંખો હર્ષના આસુંથી ઉભરાઈ... : વડોદરાના મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ હેમાંગભાઈ જોશી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ પોલીસનાં આવા ઉમદા કાર્યક્રમમાં હર્ષભેર હાજર રહ્યા10:20 AM IST
ભાઈની માંદગી માટે ચોરી કર્યાનું જણાવીઃ ઈમોશનલ ડ્રામા.. પોકેટ કોપએ પોલ ખોલી : ડોગ સાથે રાખીને એ આંતર જિલ્લા રીઢા ગુનેગારની પૂછપરછ કરવાની પીઆઇ દીપક ઉનડકટની તરકીબ કામ કરી ગઈ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની રણનિતી કામબિયાબઃ સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં એસીપી પ્રદિપસિંહ જાડેજા ટીમની કાબિલેદાદ કામગીરીની રસપ્રદ કથા અકિલા સમક્ષ મણીનગર પીઆઇ વર્ણવે છે4:28 PM IST
માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાશે :પોરબંદર ઉપરાંત અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે મેળાની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો : પોરબંદરના માધવપુર ખાતે આગામી 6 થી 9 અપ્રિલ 2025 સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો અને ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે9:25 PM IST
સજજુ કોઠારીની મિલકતો પર બુલડોઝર ચલાવ્યા બાદ રાજકોટ પાસિંગ સહિત ૪ લક્ઝરી કાર કબજે : અમારો કોઈ વાળ વાંકો ન કરી શકે તેવું જાતે અને લોકો પણ માનતા તેવા સુરતના કુવિખ્યાત મોટા માથાઓની મિલકત પર બૂલડોઝાર અને ઓફિસ પર હથોડા ઝીંકાતા લોકો પણ આફ્રિન બન્યા : મને નહિ મારી આખી ટીમ યશની અધિકારી છે મને નહિ, ટીમને બિરદાવો, અનુપમસિહ ગેહલોત દ્વારા લોકોને નિખાલસ અપીલ : ૩૩ થી વધુ ગુન્હા અને બે વખત ગુજસીટોકનાં આરોપી વિરૂદ્ધ ૧૦૦ કલાકના અલ્ટીમેટમ પહેલા પણ dysp આર આર સરવૈયા ટીમે કાર્યવાહી કરેલ : મહારાષ્ટ્ર પોલીસ જેનો લોખંડી બંદોબસ્ત સાથે જેલમાંથી કબ્જો મેળવેલ તેવા અલ્તાફ પટેલના ઘેર ક્રાઇમ દ્વારા સર્ચ રાહુલ એપાર્ટમેન્ટનાં ત્રણ મકાનો પર હથોડા ચાલ્યાઃ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરે ટીમને વિશેષ જવાબદારીઓ સુપ્રત4:38 PM IST
માસુમ રાયધનને જનેતાએ જ કુવામાં ફેંકી મારી નાખ્યો'તોઃ થોરાળાની ભાવના કીહલાના ખોફનાક કાવત્રાનો પર્દાફાશ : પતિને શંકા હતી કે બાળક પોતાનું નહિ પણ પત્નિના પ્રેમીનું છે, આ કારણે ઝઘડતાં થતાં હોઇ ભાવુ બાળકને પ્રેમીને આપી આવવાનું કહી નીકળી હતીઃ કૂવામાં નાંખી ઘરે આવી પ્રેમીને બાળક આપી દીધાનું કહેતાં પતિએ સાચું માની લીધું હતું: થોરાળા પોલીસે ભેદ ઉકેલી આરોપીને એરપોર્ટ પોલીસને સોંપી થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, દેવશીભાઇ રબારી, ભરતસિંહ પરમાર, રાજેશભાઇ મેર, જયરાજસિંહ, રાકેશભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી અને ભેદ ખુલ્યોઃ એરપોર્ટ પોલીસ કરશે આગળઃ ભાવુ સાથે હત્યામાં બીજા કોની સંડોવણી તે અંગે તપાસનો ધમધમાટ ભાવના ઉર્ફ ભાવુ તેના માવતરે ગઇ ત્યારે તેને ‘ભાણુ રાયધન ક્યાં છે?' પુછાતાં તેને ‘પતિએ મારી નાંખ્યો' એવું કહેતાં ચોંકી ગયેલા માવતર તપાસ કરવા રાજકોટ આવ્યાઃ થોરાળા પોલીસ સુધી વાત પહોંચી અને ભેદ ખુલ્યો એક મહિના પહેલા બેટી રામપરાના કૂવામાંથી મળેલી અજાણ્યા બાળકની લાશના બનાવમાં ખુલી ખળભળાટ મચાવતી હકિકત રણછોડ ઘુઘાભાઇ કીહલા (રહે. ભારતનગર)ની ફરિયાદ પરથી તેની પત્નિ ભાવના ઉર્ફ ભાવુ સામે ગુનો નોંધી ધરપકડઃ સાંયોગીક પુરાવા એકઠા કરવા કાર્યવાહીઃ પીઆઇ આઇ. એન. સાવલીયા3:03 PM IST
‘અકિલા' નો અહેવાલ સત્ય ઠર્યો 10:52 AM IST
સંઘ ૧૦૦: સમરસ અને સંગઠિત અખંડ ભારત : વિશ્વ શાંતિ અને સમળદ્ધિ માટે સોહાર્દપૂર્ણ અને અખંડ ભારતના ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ સો વર્ષની યાત્રા તરફ દૃષ્ટિપાત કરવા સૌથી સારી ક્ષણ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની જન્મજયંતી, જે ચૈત્ર સુદ એકમ - વર્ષ પ્રતિપદા, હિન્દુ કેલેન્ડરનો પ્રથમ દિવસ છે તેના કરતાં બીજો કોઈ ન હોઈ શકે. : સંધ રાષ્ટ્રીય પુનર્નિર્માણના આંદોલન તરીકે છેલ્લા સો વર્ષોમાં ઉપેક્ષા અને ઉપહાસથી જિજ્ઞાસા અનેસ્વીકૃતિ તરફ આગળ વધ્યો છે. સંઘ કોઇનો વિરોધ કરવામાં માનતો નથી અને તેને વિશ્વાસ છે કે સંધના કાર્યોનો વિરોધ કરનાર કોઇપણ વ્યકિત એક દિવસ સંઘમાં જોડાશે. 3:24 PM IST
છેલ્લા ૩૭ વર્ષોથી CBI, CID અને મુંબઈ પોલીસની ઊંઘ ઉડાડનાર એક રહસ્યમય ચોર : આજથી આશરે સાડત્રીસ વર્ષો પહેલાની આ વાત છે. વીસમી સદીના અંતકાળમાં એંસીના દશકની સાલ ૧૯૮૭માં ભારતની આર્થિક રાજધાની તરીકે પંકાયેલા ત્યારના બોમ્બે અને આજની મોહમાયી નગરી મુંબઈમાં દિન દહાડે સાકાર લઈ ચૂકેલી આ એક વણ ઉકેલાયેલી સત્ય ઘટના છે.4:15 PM IST
ટુર ટ્રાવેલ્સના સંચાલકના ગાંધીગ્રામના દંપતિ-પુત્રએ ૭.૨૦ લાખ રૂપિયા ખાઇ જઇ માથે જતાં ધમકી દીધી : વામ્બે આવાસના મહેન્દ્રભાઇ લકુમ જેની કાર વર્ષોથી હંકારતાં હતાં એ શેઠાણીના વેવાણ, વેવાઇ અને તેના પુત્ર વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ મહિલાએ વિડીયો કોલ કરી બિભત્સ હરકતો કર્યાનો પણ આરોપ મહેન્દ્રભાઇએ પોતાની કાર પર લોન લઇ નાણા દીધાઃ મહિલાને સોનાનું પેન્ડલ લઇ દીધું, તેની દિકરીને લેપટોપ લઇ દીધું, તેણીના પતિને પણ નાણા આપ્યા હતાં3:02 PM IST
વિસાવદર વિધાનસભાનો અનોખો ઈતિહાસઃ સૌપ્રથમ ધારાસભ્ય તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી ચૂંટાયેલા..!! : ગાંધીવાદી વિચારોથી રંગાયેલા અકબરભાઈ નાગોરી અને તેમના ધર્મપત્નિ મદીનાબેન નાગોરી શાપુર (સોરઠ) ખાતે 'સર્વોદય આશ્રમ'માં રતુભાઈ અદાણીના નેતૃત્વ તળે લોકજાગૃતિ-શિક્ષણ-અંધશ્રધ્ધા, કુરિવાજો દૂર કરવા સહિતની પ્રવૃતિમાં ઓતપ્રોત હતા પ્રથમ ગુજરાત વિધાનસભાની ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસે દિલ્હીથી વિસાવદર બેઠકની ટીકીટ મદીનાબેનને આપી અને સ્વતંત્ર પક્ષના ધુરંધર નેતા ધરમશીભાઈ પટેલના ધર્મપત્નિ શારદાબેન સામે મદીનાબેન જીતી ગયેલાઃ વિસાવદરની બેઠક પર ચૂંટાયેલ ધારાસભ્યો મુખ્યમંત્રી-કૃષિમંત્રી-સંસદીય સચિવ બન્યાઃ ધુરંધરોને હરાવ્યાઃ લગભગ દરેક પક્ષના ઉમેદવારોને મતદારોએ સમાન તક આપીઃ અચરજ પમાડે તેવી જાણી-અજાણી રસપ્રદ વિગતો1:55 PM IST
માધવપુરનો લોકમેળો ગ્રામ્યજનોમાં તરબૂચ મેળા તરીકે જાણીતો : ચૈત્ર માસમાં તરબૂચની સીઝનઃ મેળામાં તરબૂચના ધુમ વેચાણને લીધે લોક બોલીમાં ખાસ નામ મળ્યાની માન્યતાઃ શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ અંતગર્ત ભાતીગળ મેળામાં દેશ વિદેશથી લોકો આવીને સાંસ્કૃતિક કાર્યક્રમો-ધાર્મિક ઐતિહાસિક પ્રસંગો માણે છે2:40 PM IST
અમેરિકી તબીબે અમદાવાદમાં કરાવ્યું હાર્ટ ઓપરેશન : અમેરિકાના ખ્યાતનામ ટ્રોમા સર્જન ડો. પો લજેસન ગ્રેનેટે હૃદયની સારવાર માટે ભારતના ડો. તેજસ પટેલ ઉપર ભરોસો કર્યો એપેકસ હોસ્પિટલે ગુજરાતમાં મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે નવું પરિણામ ઉમેર્યુ : અમેરિકાના તબીબે સારવાર માટે ગુજરાત-અમદાવાદ પર પસંદગી ઉતારી 11:16 AM IST
શ્રીક્રુષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, બ્રહ્મભોજન સહિત સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા : સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રી ક્રુષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી : ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે શ્રીક્રુષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાનું શાષાોકત કાલ ગણનાનું તારણ11:41 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST


































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































