<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રેવન્‍યુ ક્ષેત્રના એડવોકેટ હિરેન એસ. તોલાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૮: રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરતા એડવોકેટ હિરેન એસ. તોલાણીનો આજે જન્‍મ દિવસ છે. રાજકોટમાં એડવોકેટ જયેશ ડી. રાચ તથા પ્રશાંત ડી. રાચ સાથે વકીલાતની દુનિયામાં પ્રવેશ કરેલો. ખાસ કરી તો એ બેંકીંગ ક્ષેત્ર તેમજ અનેક સેવાકીય સંસ્‍થા સાથે સંકળાયેલા છે. વિવિધ ફાઇનાન્‍સ કંપની, બેંકોમાં પોતાની સેવાઓ આપી રહયા છે. આજે તેમનો જન્‍મદિવસ હોય તેમના મો. ૯૬૦૧૦ ૮૧૦૭૯ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે

(3:04 PM IST)