News of Saturday, 19th October 2024
જૂનાગઢના સેવાભાવી અશોકભાઇ પંડયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૯: જૂનાગઢ રાજગોર બ્રાહમણ યુવક મંડળના મોભી સેવાભાવી એવા અશોકભાઇ પંડયાનો આજે જન્મદિવસ છે.
અત્યંત શરણ સ્વભાવના અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ અશોકભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૯૮૨૫૫ ૮૨૭૪૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
