<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કામનાથ પ્રાઇવેટ લી.ની વૈશ્‍વિક લેવલે ધમાકેદાર એન્‍ટ્રી : ૯ એવોર્ડ મેળવ્‍યા... : વિવિધ દેશના મહાનુભાવોની ઇવેન્‍ટ હોય કે દિવની ફર્ન હોટેલની દિવ્‍યતા તમામ લેવલે MD પ્રિયવદનભાઈ કક્કડ ટીમે ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી...: જાણીતા ફિલ્‍મી અભિનેતા અર્જુન કપૂર, જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચા, જાણીતા ગાયક અદનાન સ્‍વામી સહિત દેશ વિદેશની નામાંકિત હસ્‍તીઓ દ્વારા એવોર્ડ વિતરણ કરાયા...: માત્ર કક્કડ પરિવાર કે રઘુવંશી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર મૂળ રાજકોટનાં વતની એવા પ્રિયવદન ભાઈ કક્કડે સફળતાનો શ્રેય ટીમની જહેમત, પરિવારનો સહયોગ, આત્‍મીય શુભેચ્‍કોની લાગણી અને કામનાથ મહાદેવના આશીર્વાદ મહત્‍વના હોવાનું અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું...12:08 PM IST