News of Monday, 21st October 2024
રાજકોટના યુવા એડવોકેટ કેયુર એ. તેરૈયાનો જન્મદિવસ
યશસ્વી જીવનના ૩પ વર્ષ પૂર્ણ કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ર૧ : રાજકોટ બાર એશો. ના સભ્ય અને રેવન્યુ ક્ષેત્રની પ્રેકટીસમાં જાણીતા એડવોકેટ કેયુર. એ. તેરૈયાનો આજે જન્મદિવસ છે. બહુજ ટુંકા સમયગાળામાં રેવન્યુ ક્ષેત્રે સારી નામના મેળવેલ છે. તેઓ તેમના મિલનસાર સ્વભાવને લઈને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેઓએ યશસ્વી જીવનના ૩૫ વર્ષ પુર્ણ કરી ૩૬ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે કેયુર એ. તેરૈયાને તેમના મો. ૯૪૨૭૭ ૨૦૩૮૫ ઉપર એડવોકેટ મીત્રો સગા તોહીઓ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહયા છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
