<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. શૈલેષભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટ તા. ૨૯:  શહેર ક્રાઇમ બ્રાન્‍ચમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ શૈલેષભાઇ  કરગથરાનો આજે જન્‍મદિવસ છે અગાઉ છ વર્ષ રેલવે પોલીસમાં ફરજ બજાવ્‍યા બાદ છેલ્લા બાર વર્ષથી રાજકોટ શહેર પોલીસ દળમાં ફરજ બજાવી રહ્યા છે. ગાંધીગ્રામમાં ફરજ વખતે કોરોનાકાળમાં સેવાકીય કાર્યો થકી લોકોને મદદરૂપ થતા પોલીસ કમિશનર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શૈલેષભાઇ પટેલને પોલીસ અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને મિત્રો તરફથી (૯૮૨૪૮ ૦૧૦૫૬)શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:26 PM IST)