<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

લોધીકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુધીર તારપરાનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના વતની  સીધ્‍ધિ પાઇપના મેનેજીંગ ડાયરેકટર સુધીર તારપરાનો જન્‍મ દિવસ છે

તેઓ રાજકોટ તેમજ સામાજીક ક્ષેત્રે જોડાયેલ છે.લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી તેમના કાર્યકાળ દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પ આરોગ્‍ય કેમ્‍પ વળક્ષારોપણ કાર્યક્રમ તેમજ પક્ષના અનેક  કાર્યકમો યોજી ખુબ સરસ કામગીરી કરેલ.તેમજ ઉધૌગીક ક્ષેત્રે ધણા લાંબા સમય થી પ્‍લાસ્‍ટિક ઉદ્યોગ સાથે જોડાયેલ હોય પ્‍લાસ્‍ટિક ઉદ્યોગનો બહોળો અનુભવ ધરાવે છે તેમને મિત્ર સર્કલ સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહેલ છે.મો. ૯૭૨૪૦ ૭૭૭૮૫.

(11:35 AM IST)