News of Wednesday, 6th November 2024
મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજનનો જન્મદિન

રાજકોટ : મહેસાણા જિલ્લા કલેકટર તરીકે કાર્યરત શ્રી એમ. નાગરાજનનો જન્મ તા. ૬ નવેમ્બર ૧૯૭૯ના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ તામીલનાડુના વતની અને ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ થરાદ (બનાસકાંઠા) પર મદદનીશ કલેકટર, સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી સુરતમાં ડે. મ્યુ. કમિશનર અરવલ્લી અને કચ્છમાં કલેકટર, રાજયમાં ઉચ્ચ શિક્ષણ નિયામો વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૭૬ર-રરરર૦ર મો. ૯૯૭૮૪ ૦૬ર૧૪ મહેસાણા.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
