News of Friday, 8th November 2024
અમદાવાદના યુવા પત્રકાર નરેશ પરમારનો આજે જન્મદિન

અમદાવાદના યુવા પત્રકાર નરેશ પરમારનો આજે ૪૧મો જન્મદિવસ છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા છે. હાલમાં જ તેઓએ Tv9 ગુજરાતીમાં પ્રોડ્યુસર તરીકે ફરીથી જોઈન કર્યું છે. અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, ઈસરત જહા એન્કાઉન્ટર જેવી અનેક મોટી ઘટનાઓમાં તેમણે પત્રકારત્વ ક્ષેત્રે સિંહ ફાળો આપેલો છે. તેઓના જન્મદિવસ ઉપર મો. ૯૯૦૯૯ ૭૩૧૭૨ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
