News of Friday, 8th November 2024
જગદીશભાઇ તન્નાનો જન્મદિન

રાજકોટ તા. ૮: રઘુવંશી પ્રખર વકતા સદ્ગુરૂ શ્રી રણછોડદાસજી મહાજનાં સેવક એવા વેલજીભાઇ તન્ના ઘેર તેમનો જન્મ થયેલ. જગદીશભાઇ તન્ના આજે યશસ્વી જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રા.ના.સ. બેંક લી. રીકવરી ઓફીસર તરીકે સેવા આપે છે. મો. ૯૮ર૪ર ૮૦૯૬૯
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
