તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 8th November 2024
રાજકોટના યુવા એડવોકેટ હેમંત સગરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૮: સગર સમાજ ના યુવા કાર્યકર એડવોકેટ હેમંત સગર નો આજે જન્મદિવસ છે.
હેમંત સગર ખૂબ જ નાની ઉંમર માં ખુબ જ સારી નામના ધરાવે છે અને હાલ તેઓ રાજકોટ ખાતે વકીલાત ની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
તેઓ પોતાના સારા અને મળતા વડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખૂબ જ લોક ચાહના મેળવેલી છે. નાનપણથી ખૂબ જ મહેનત અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમિનલ સિવિલ ક્લેમ વગેરે કેસો તથા રાજકોટ ની કોર્ટ માં ખુજ જ મહત્વના કેસો માં કામગીરી કરી રહ્યા છે અને તેઓ એક મોટીવેશનલ વક્તા તરીકે પણ હાલ કાર્યરત છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકોટ ના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવી છે
તેમનો મિલનસાર હસમુખ તથા સરળ સ્વભાવના કારણે તેઓ બોહળું મિત્ર મંડળ ધરાવે છે તેમના જન્મદિવસ નિમિત્તે વડીલો વકીલો મિત્રો સગા સંબંધીઓ તથા શુભચિંતકો તેમના મોબાઈલ નંબર ૯૭૨૭૨૫૨૫૩૯ પર હેમંત સગરને અભિનંદન વર્ષા કરી રહ્યા છે
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
