<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મેયર નયનાબેન પેઢડીયાના બે વર્ષનો યશસ્‍વી કાર્યકાળઃ વિકાસ અને સેવાકાર્યોની અનોખી ગાથા : અનેક વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સની ભેટઃ રાજકોટ જળ સમળદ્ધ બન્‍યું: સૌની યોજનાથી પાણીની કટોકટી ભૂતકાળ બનીઃ સૌના સાથ સહકારથી રાજકોટનો સર્વાંગી વિકાસઃ શહેરીજનોને ઘરઆંગણે સેવાઓ મળી શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો, આવાસ યોજના, અટલ સ્‍માર્ટ સિટી, ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટ્‍સ સંકુલ, અન્‍ડરબ્રિજ, આર્ટ ગેલેરી, નવા આરોગ્‍ય કેન્‍દ્ર, નવી વોર્ડ ઓફિસ, નવી આંગણવાડી, સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી ઝોન સહિતના વિકાસલક્ષી પ્રોજેકટ્‍સની સાથોસાથ આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ, મ્‍યૂઝિકલ નાઈટ, લોકડાયરા, આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ, ગાંધી ધૂન, હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન, દિવાળી ઉત્‍સવ, મટકી ફોડ સ્‍પર્ધા, શ્રેષ્‍ઠ ગણેશ પંડાલ સ્‍પર્ધા, આતશબાજી, રન ફોર યુનિટી જેવા સાંસ્‍કળતિક કાર્યક્રમ થકી મનોરંજન પુરૂ પાડેલ છે નાગરિકોને પોતાના નિવાસ સ્‍થાનથી નજીકના સ્‍થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્‍ધ બને તે માટે વોર્ડ નં.૧૮, ટી.પી.સ્‍કીમ નં.૧૨(કોઠારીયા), એફ.બી.નં.૧૫/એ, બોલબાલા ૮૦ ફૂટ મેઈન રોડ, રાધે ચોક, રાધાકળષ્‍ણ સોસાયટીની બાજુમાં વોર્ડ નં.૧૫,૧૬,૧૭,૧૮ના નાગરિકો માટે રૂ.૨૭.૫૮ કરોડના ખર્ચે અલગ સુવિધાયુક્‍ત સાઉથ ઝોન ઓફિસ નિર્માણ કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્‍યો3:13 PM IST